પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને સ્કોચ એવોર્ડ હેઠળ ‘ગોલ્ડ’ (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ) મેડલ
અમદાવાદ, 13 જુલાઇ: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરેટ (CCRI) દ્વારા શરૂ કરાયેલ અને સમર્થિત તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શ્રેણી હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો છે. હસ્તકલા યોજના માટે રાજ્ય સરકારની…
