અમદાવાદ, 26 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન SME IPO સેગમેન્ટમાં 2023-24માં 200 SME IPO એ કુલ ₹5,838 કરોડ એકત્ર કર્યા હતા. જે 2022-23માં 125 IPO કરતા ₹2,235 કરોડ કરતાં 161 ટકા વધુ હતી. સૌથી મોટો SME IPO KP ગ્રીન એન્જિનિયરિંગ (₹180 કરોડ)નો હતો. સ્ટોક એક્સચેન્જો (OFS) દ્વારા વેચાણની ઑફર્સ, જેContinue Reading