પદમજી પેપર પ્રોડક્ટ્સનો નવ મહિનામાં નફો 28% વધ્યો
પુણે, 31 જાન્યુઆરી: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના (વાર્ષિક ધોરણે) દરમિયાન વેચાણમાં 4000 એમટીની વૃદ્ધિ થઈ હોવાના પરિણામે કરવેરા પહેલાંના નફામાં 28% વધારો નોંધાવ્યો હતો જે રૂ. 10,406 લાખ થયો છે, તે સાથે EBIDTA 19 % દર્શાવે છે જે પાછલા સમાન સમયગાળામાં 16 % હતો. સરપ્લસ ભંડોળના ઉપયોગ…
