અમદાવાદ, 12 માર્ચઃ આરકે સ્વામી લિ.એ આજે મેઈન બોર્ડ ખાતે 12.50 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આરકે સ્વામીનો આઈપીઓ બીએસઈ ખાતે રૂ. 288ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.50 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જે બાદમાં ઉંચામાં રૂ. 284.50 સુધીના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શક્યો હતો.Continue Reading