Raajmarg Infra Investment Trust નો IPO 11 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 99 – 100
ઇશ્યૂ ખૂલશે 11 માર્ચ ઇશ્યૂ બંધ થશે 13 માર્ચ પ્રાઇસબેન્ડ રૂ. 99 – 100 ઇશ્યૂ સાઇઝ 60,00,00,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 6000 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 9 માર્ચ: NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પોન્સર્ડ InvIT, રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, સ્પોન્સર કોન્ટ્રીબ્યુશન સાથે મળીને 11 માર્ચના રોજ પ્રાઇઝ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 સાથે …
