Rallis Indiaની ખોટમાં વધારો થયો, આવકો 3 ટકા વધી
અમદાવાદ, 27 એપ્રિલઃ રેલિસ ઈન્ડિયા (Rallis India)એ માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં રૂ. 69.13 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 14.13 કરોડની ચોખ્ખી ખોટ સામે વધી છે. કંપનીની ત્રિમાસિક આવકો 2.97 ટકા વધી રૂ. 522.62 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 507.54 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 45.68…
