IPO: Rashi Peripheralsનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, જાણો નિષ્ણાતોના મતે સ્ટોક ટીપ્સ
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ રાશી પેરિફેરલ્સનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. રાશી પેરિફેરલ્સ લિ.એ રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે 7.72 ટકા પ્રીમિયમે રૂ. 335 સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં વધી રૂ. 342.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 320.05 થયો હતો. 11.48 વાગ્યે 5.63 ટકા પ્રીમિયમે 328.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. રાશી પેરિફેરલ્સે…
