RBIએ બેન્ક ઓફ બરોડા, Citibank અને IOBને કુલ રૂ. 10 કરોડની પેનલ્ટી ફટકારી
2023-11-25
અમદાવાદ, 25 નવેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ 24 નવેમ્બરે નિયમોના ઉલ્લંઘન બદલ સીટી બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક પર કુલ 10 કરોડની પેનલ્ટી ફટકારી છે. આરબીઆઈએ સિટી બેન્ક પર 5 કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડા પર 4.34 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર 1 કરોડContinue Reading

