આર્થિક સર્વે 2025–26માંથીઃ ભારતીય શેરબજાર માટે મુખ્ય તારણોઃ NBFC, CG, PSU સેક્ટર્સ વધુ મજબૂત જ્યારે  ગ્લોબલ IT, ઇમ્પોર્ટ આધારિત અને ગ્લોબલ સાયક્લિકલ સેક્ટર્સ માટે નેગેટિવ પિક્ચર

લાભ મેળવનારા ક્ષેત્રોઃ બેન્કો અને NBFCs, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટર્સ, PSU સ્ટોક્સ  સાવચેતીથી જોવાના ક્ષેત્રોઃ IT (ગ્લોબલ ટેક સેન્ટિમેન્ટ), ઇમ્પોર્ટ-હેવી ઉદ્યોગો, વધુ લેવરેજ ધરાવતા વૈશ્વિક સાયક્લિકલ્સ અમદાવાદ, 30 જાન્યુઆરીઃ આર્થિક સર્વે 2025-26 માટેના આર્થિક સર્વેના આધારે ભારતીય શેરબજારો, ઇન્ડિયન ઇકોનોમિ તેમજ ગ્લોબલ માર્કેટ્સ માટે AI ની મદદના આધારે રજૂ કરાયેલા પિક્ચરના  આધારે અત્રે…

Read More

RBIની નાણાકીય નીતિ પર HDFC બેંક લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાના મંતવ્યો

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં વધારો થઈ રહ્યો હોવાથી RBI એ પોતાના નીતિગત દરોને યથાવત્ રાખીને એક યોગ્ય રીતે સંતુલિત પૉલિસી જાહેર કરી છે અને વળી GSTમાં ઘટાડાનો લાભ દેખાવા લાગ્યો છે. જોકે, સેન્ટ્રલ બેંકે આ પૉલિસીમાં ડેટા અંગેની વધુ સ્પષ્ટતાની રાહ જોઇને ધીરજ ધરવાનો અભિગમ અપનાવ્યો હોવા છતાં તેણે એ વાતનો સ્વીકાર કર્યો છે…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24606- 24489, રેઝિસ્ટન્સ 24788- 24853

ટ્રમ્પ ટેરીફ ટેરર (TTT) અને RBIની પોલિસીમાં વ્યાજદર તેમજ ઇકોનોમિ મુદ્દે જાહેરાતો ઉપર માર્કેટમાં સાવચેતીનો સૂર NIFTY 24,500-25,000ની રેન્જમાં ટ્રેડ થવાની શક્યતા છે, કારણ કે બંને બાજુ આ રેન્જની નિર્ણાયક ચાલ બજારને મજબૂત દિશા આપી શકે છે. મુખ્ય સપોર્ટ 24,473 (જૂન નીચી સપાટી) પર મૂકવામાં આવ્યો છે, કારણ કે આ લેવલથી નીચે તૂટવાથી મંદીને વધુ…

Read More

જના SF બેંકે યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરી

બેંગાલુરુ, 13 જૂન: જના સ્મોલ ફાઇનાન્સ બેંક (જના SFB) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં એક ઔપચારિક અરજી કરીને યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થવા માટેની મંજૂરી માંગી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કેયુનિવર્સલ બેંક બનવાથી અમે વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડી શકીશું અને ઊભરતા તથા આત્મનિર્ભર ભારતની અગ્રણી…

Read More

RBIએ રેપો રેટ 50 bps ઘટાડી 5.5% કર્યો

મુંબઇ, 6 જૂનઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 6 જૂને સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત કરી હતી. RBIએ રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.5 ટકા કર્યો છે, અને તેનું વલણ ‘અકોમોડેટિવ’ થી ‘તટસ્થ’ કર્યું છે. RBIએ પોલિસી ટ્રાન્સમિશનને વેગ આપવા અને ધિરાણને વેગ આપવાના ઉદ્દેશ્યથી બેંકોને રાખવા જરૂરી કેશ રિઝર્વ રેશિયો…

Read More

રિઝર્વ બેન્કે છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું, રિઝર્વ વધીને 880 ટન થઇ ગઇ

મુંબઇ, 13 મેઃ રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું હતું. તેના પગલે રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ 879.59 ટન થયું હતું, જે સપ્ટેમ્બર-2024ના અંતે 854.73 મેટ્રિક ટન હતું. સમગ્ર વર્ષ 2024-25માં આરબીઆઈએ 57 ટનથી વધુ સોનું ખરીદ્યું હતું. છેલ્લાં સાત વર્ષમાં આ સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ગત…

Read More

RBI MPC: રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો

મુંબઇ, 9 એપ્રિલઃ સેન્ટ્રલ બેંક (આરબીઆઇ) ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત મળેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ (Bps) ઘટાડો કરીને 6% કર્યો. MPC એ વલણને તટસ્થથી અનુકૂળમાં બદલવાનો પણ નિર્ણય લીધો. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વૃદ્ધિને ટેકો આપવા માટે સતત…

Read More

આરબીઆઇએ કહ્યું ઇન્ડસઇન્ડ સ્થિર છે

મુંબઇ, 18 માર્ચ: ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને આશ્વસ્ત કરતી અપડેટમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ પુષ્ટિ કરી છે કે બેંકની નાણાકીય સ્થિતિ મજબૂત છે. આરબીઆઇએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે થાપણદારોએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી અને તેમને આશ્વસ્ત રહેવા આગ્રહ કર્યો છે કારણકે પરિસ્થિતિનો ઝડપથી ઉકેલ આવી રહ્યો છે. આરબીઆઇએ ખાતરી પણ આપી હતી…

Read More