Q2 Resultsની સિઝનમાં રિયાલ્ટી, ઓટોમોબાઈલ્સ સહિત કંપનીઓની રેવન્યુ 8-10 ટકા વધવાની ધારણા
આ સેગમેન્ટમાં નેગેટીવ ગ્રોથઃ ખાતર, ઔદ્યોગિક કોમોડિટીઝ જેમ કે ક્લોર-આલ્કલીસ, પેટ્રોકેમિકલ્સ અને કોમોડિટી કેમિકલ્સ અને એલ્યુમિનિયમ જેવા કૃષિ-સંબંધિત ક્ષેત્રોમાં આવકો ઘટી છે. અમદાવાદ, 16 ઓક્ટોબરઃ ભારતીય કોર્પોરેટ જગતમાં બીજા ત્રિમાસિકના પરિણામોની સિઝન ચાલી રહી છે. જેને ધ્યાનમાં લેતાં શેરબજારમાં હલચલ જોવા મળી છે. રોકાણકારો પણ હાલ Q2 રિઝલ્ટ્સને આધારે રોકાણની સ્ટ્રેટર્જી બનાવી રહ્યા છે. CRISIL…
