અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ  રિલાયન્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક નવી સબસિડિયરીની રચના કરી છે. મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું કે, “રિલાયન્સના ડીપ-ટેક એન્ટરપ્રાઇઝમાં પરિવર્તનના કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પહેલેથી જ છે તેનો મને ગર્વ છે. આ એજન્ડામાં વધુ ધ્યાન અને ગતિ લાવવા માટે, આજે મને નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઈન્ટેલિજન્સ,ની રચનાનીContinue Reading