RELIANCE RETAILની Q1 આવક 7.4% વધી ₹ 90408 કરોડ

અમદાવાદ, 17 જુલાઇઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ જૂન-26ના અંતે પુરાં થયેલા પ્રથમ ક્વાર્ટર માટે આવકો 7.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 90408 કરોડની નોંધાવી છે. કંપનીની ત્રિમાસિક આવકમાં વાર્ષિક ધોરણે 11.6% નો વધારો (કન્ઝ્યુમર બ્રાન્ડ્સ બિઝનેસના ડિમર્જર/વિભાજનને સમાયોજિત કર્યા પછી) નોંધાયો છે. ત્રિમાસિક EBITDA ₹ 6,309 કરોડ, વાર્ષિક ધોરણે 1.1%નો ઘટાડો; ઇબિટડા માર્જિન 7.9% પર નોંધાવા…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)ની વાર્ષિક આવકોમાં 11.8 ટકા વધારો

આવક ₹ 370,026 કરોડ, વાર્ષિક ધોરણે 11.8% નો વધારો EBITDA ₹ 27,033 કરોડ, વાર્ષિક ધોરણે 7.9% નો વધારો PAT ₹ 13,838 કરોડ, વાર્ષિક ધોરણે 11.7% નો વધારો 387 મિલિયન નોંધાયેલા ગ્રાહકો, 1.93 બિલિયન વાર્ષિક વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ) FY26 દરમિયાન 1,564 નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા Q4 માં હાઇપર-લોકલ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 300% કરતાં વધુનો વધારો અમદાવાદ,…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

રિલાયન્સ રિટેલે કેલ્વિનેટર હસ્તગત કરી

અમદાવાદ, 18 જુલાઈ:  રિલાયન્સ રિટેલે આજે કેલ્વિનેટરના સીમાચિન્હરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. આ એક વ્યૂહાત્મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પૂરાવો છે….

Read More

રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં બ્યુટી ક્ષેત્રે પકડ મજબૂત બનાવી

મુંબઈ 4 જુલાઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસજીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે – જેમાં તેની સ્થાનિક કામગીરી અને બજાર વિકાસનું સંચાલન કરીને બ્રાન્ડના નવીન કોન્સેપ્ટને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે….

Read More

જિયો ફાઇનાન્શિયલ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડનો સોદો કરવાની યોજના

અમદાવાદ, 24 મેઃ Jio Financial Services (JFS) તેના યુનિટ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ આર્મ પાસેથી રૂ. 36,000 કરોડના સાધનો મેળવવા માટે શેરહોલ્ડરની મંજૂરી માંગી રહી છે. કંપની  ડિવાઇસ લીઝિંગ બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. પ્રસ્તાવિત ડીલ હેઠળ, Jio લીઝિંગ સર્વિસીસ નામનું JFS યુનિટ ટેલિકોમ સાધનો અને ઉપકરણો ખરીદશે જેમાં સામાન્ય રીતે રાઉટર અને સેલ ફોનનો…

Read More

રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે

મુંબઈ, 16 મે: રિલાયન્સ રિટેલ તથા યુકેની ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે ASOS માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે. ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, ASOS એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ…

Read More

રિલાયન્સ રિટેલની ટીરા બ્યૂટી પ્રસ્તુત કરે છે નવી પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ: ‘નેઈલ્સ અવર વે’

મુંબઈ, 6 મે: રિલાયન્સ રિટેલ્સની ટીરા બ્યૂટી તેની લેટેસ્ટ પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ, ‘નેઈલ્સ અવર વે’ના લોન્ચિંગની જાહેરાત કરે છે. ‘નેઈલ્સ અવર વે’ નવીનતમ પ્રોડક્ટ લાઈનની સાથે નખની કાળજી રાખવાની પ્રક્રિયામાં એક નવતર અભિગમ પ્રસ્તુત કરે છે જેમાં જેલ વેલ, સ્વીફ્ટ ડ્રાય, બ્રીધ અવે અને ટ્રીટ કોટ નેઈલ ઈનેમલ કલેક્શન્સનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ઈનેમલ્સની સાથે,…

Read More