RELIANCE RETAIL Q4 RESULTS: આવકો 10.6% વધી રૂ.76627 કરોડ, નફો 11.7% વધી રૂ. 2698 કરોડ

અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રીટેલે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક કોન્સોલિડેટેડ પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો 10.6 ટકા વધી રૂ. 76627 કરોડ (રૂ. 69267 કરોડ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 11.7 ટકા વધી રૂ. 2698 કરોડ (રૂ. 2415 કરોડ) નોંધાવ્યો છે. માર્ચ-24ના…

Read More

રિલાયન્સ રીટેલ વેન્ચર્સનો ત્રિમાસિક નફો 32 ટકા વધી રૂ. 3165 કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 32 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3165 કરોડ (રૂ. 2400 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 22.8 ટકા વધી રૂ. 83063 કરોડ (રૂ. 67623 કરોડ) થઇ છે. વિક્રમી ક્વાર્ટર્લી આવક ₹ 83,063 કરોડ, વાર્ષિક ધોરણે…

Read More

રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે  કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. 248,160 કરોડ નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ જે વાર્ષિક ધોરણે 16.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે ઓઇલ- ગેસ સેગ્મેન્ટનો EBITDA ₹ 5,804 કરોડ જે વાર્ષિક ધોરણે 49.6%ની વૃદ્ધિ દર્શાવે…

Read More

રિલાયન્સ રિટેલ અને કોકા-કોલા ઈન્ડિયાએ PET કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલ માટે હાથ મિલાવ્યા

મુંબઈ, દિલ્હીમાં રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં પહેલ શરૂ કરાઈ પ્લાસ્ટીક કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલને 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે આ પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 PET બોટલ્સ એકત્રિત કરવાનો ઉદ્દેશ મુંબઈ, 15જાન્યુઆરી: રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના” શિર્ષક ધરાવતી સાતત્યપૂર્ણતા પહેલ લોંચ કરવાની ઘોષણા કરી છે, જેનો ઉદ્દેશ રિવર્સ વેન્ડિંગ મશીન્સ…

Read More

રિલાયન્સ રિટેલે અમદાવાદમાં અઝોર્ટનો 10મો સ્ટોર લોન્ચ કર્યો

અમદાવાદ, 30 નવેમ્બરઃ રિલાયન્સ રિટેલે પોતાની પ્રિમિયમ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટના દસમા સ્ટોરના શુભારંભની ઘોષણા કરી છે. અમદાવાદના નહેરુનગર ખાતે વિનસ ગ્રાઉન્ડ્સ સ્થિત સ્ટ્રેટમ બિલ્ડીંગ સ્થિત આ સ્ટોરનું ઉદ્ઘાટન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, પરિમલ નથવાણી અને અઝોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાકેશ જલીપલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે 21,000 ચોરસ ફીટના રિટેલ…

Read More

Reliance Retailમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રૂ. 4,967 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 0.25 ટકા હિસ્સા માટે…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKR રૂ. 2,069.50 કરોડ રોકશે, ઇક્વિટી હિસ્સો વધારી 1.42% કરશે

મુંબઈ, 12 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ જાહેરાત કરી છે કે વૈશ્વિક રોકાણ કંપની KKR તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની RRVLમાં રૂ. 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં RRVLની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ. 8.361 લાખ કરોડ આંકવામાં આવી છે, આમ કંપની દેશની સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન…

Read More

રિલાયન્સ રિટેલ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ, 6 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. આલિયા ભટ્ટ દ્વારા વર્ષ 2020માં સ્થાપવામાં આવેલી 2થી 12 વર્ષની વયના બાળકો માટે વસ્ત્રોની બ્રાન્ડ એડ-અ-મમ્મા બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ પ્રેરિત કરવા માટે પ્રાકૃતિક કાપડ…

Read More