રિલાયન્સે એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરતાં Adani Powerના શેરમાં અપર સર્કિટ

અમદાવાદ, 1 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ અદાણી પાવરના એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ આજે અદાણી પાવરના શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી પાવરના શેરનો ભાવ તેના અગાઉના ₹533.70ના બંધ સામે ₹547.70 પર ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં BSE પર 5 ટકા અપર સર્કિટ સાથે ₹560.35ના લેવલે પહોંચ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ…

Read More

રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સની ટોચની કંપની બનવાની સફર…

Read More

Reliance Industriesનો શેર રેકોર્ડ ટોચે પહોંચ્યો, સેન્સેક્સ પેકની ટોપ ગેઈનર સ્ક્રિપ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર આજે 2899.40ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. આ સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 19.52 લાખ કરોડે પહોંચી છે. બપોરે 2.10 વાગ્યે 6.47 ટકા ઉછાળા સાથે 2885.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી ટોપ ગેઈનર સ્ક્રિપ બની હતી. સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઉછાળામાં…

Read More

Relianceનો શેર 1.13 ટકા ઉછળ્યો, જેફરીઝે શેર 22 ટકા વધવાનો લક્ષ્યાંક મૂક્યો

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ શેરબજાર આજે નવી રેકોર્ડ ટોચ બનાવવા સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે સુધારા સાથએ ખૂલ્યા બાદ 1.47 ટકા ઉછળ્યો હતો. જે 11 વાગ્યે 1.24 ટકા ઉછાળા સાથે 2467.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રેટિંગ એજન્સી જેફરીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ટાર્ગેટ પ્રાઈસ રૂ. 3000થી ઘટાડી રૂ. 2990 નિર્ધારિત કરતાં બાય…

Read More

RIL: મુકેશ અંબાણીની કરન્સી બોન્ડના વેચાણ દ્વારા 150 અબજનું ફંડ એકત્ર કરવાની વિચારણા

અમદાવાદ, 2 નવેમ્બરઃ દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી લોકલ કરન્સી બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવા માંગે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્થાનિક કરન્સી બોન્ડના વેચાણ દ્વારા 150 અબજ રૂપિયા ($1.8 બિલિયન) એકત્ર કરવાનું વિચારી રહી હોવાનું પરિચિત લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જો આ વ્યવહાર પૂર્ણ થાય છે,…

Read More

દેશની આઠ લિસ્ટેડ કંપનીઓએ TIMEની વિશ્વની ટોપ 750 કંપનીઓમાં સ્થાન મેળવ્યું

વિશ્વની ટોચની 750 શ્રેષ્ઠ કંપનીઓમાં ભારતીય કંપનીનું સ્થાન ક્રમ કંપની સ્કોર 64 ઈન્ફોસિસ 88.38 174 વિપ્રો 85.67 210 મહિન્દ્રા 85.13 248 રિલાયન્સ 84.39 262 એચસીએલ ટેક્. 84.22 418 એચડીએફસી બેન્ક 81.99 596 WNS Global 78.91 642 ITC Ltd. 77.23 અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ TIME મેગેઝિને રેવન્યુ ગ્રોથ, ટકાઉપણું અને કર્મચારીઓના સંતોષના સંદર્ભમાં વિશ્વની 750 શ્રેષ્ઠ કંપનીઓની…

Read More

Relianceની 46મી AGM: રિલાયન્સ અને જિઓના શેરમાં વોલ્યૂમ વધ્યા, આઈપીઓ વિશે આશાવાદ

અમદાવાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)ની જાહેરાત 28 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવશે. જેના પગલે આજે રિલાયન્સ અને જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં વોલ્યૂમ વધ્યા છે. રોકાણકારોને રિલાયન્સ રિટેલ અને જિયોના પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)ના સંબંધિત મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. વિશ્લેષકો અને રોકાણકારો પણ RILના ટેલિકોમ…

Read More