સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે, 7 સેશનમાં BSE Mcap Rs. 7.60 લાખ કરોડ વધી

સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો પાવર, રિયાલ્ટી, મેટલ, ઓટો અને ટેલિકોમ્યુનેક્શન્સના શેર્સમાં જોરદાર ઉછાળો એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા અમદાવાદ: વિદેશી રોકાણકારોની મજબૂત લેવાલી તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાના…

Read More

સળંગ છ દિવસની સુધારામાં સેન્સેક્સ 1537 ઉછળી 62682 પોઇન્ટની નવી ટોચે

અમદાવાદઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ બનવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટમાં સતત તેજીની ચાલ સાથે સેન્સેક્સ આજે વધુ 177.04 પોઇન્ટના સુધારા સાથે 62681.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન 62687 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સળંગ 6 દિવસની સુધારાની ચાલમાં સેન્સેક્સે 1537 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ પોઝિટિવ વિગત…

Read More

તેજીનો સળવળાટઃ માર્કેટ લિડર રિલાયન્સ તેજીના રાજાપાટમાં, 3.5 ટકા ઊછળ્યો

સેન્સેક્સ, નિફ્ટી, ઓઇલ અને એનર્જી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.19 લાખ કરોડનો સંગીન સુધારો સ્મોલકેપ- મિડકેપ, ઓટો ઇન્ડેક્સમાં પણ ધીમો સુધારો અમદાવાદઃ માર્કેટ ખૂલતાં પહેલાં જ BUSIENSESSGUJARAT.IN તરફથી ટેકનો-ફન્ડામેન્ટલ નિષ્ણાતો તરફથી જારી રિપોર્ટ અનુસાર એનાલિસિસ રજૂ કરાયું હતું કે સેન્સેક્સ- નિફ્ટીના સુધારાની આગેવાની હવે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લે તેવી શક્યતા છે અને રિલાયન્સ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

નિહોન કોહડેન (મેટ સિટી) હરિયાણા ખાતે સૌથી મોટી ઉત્પાદન સુવિધા સ્થાપશે ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી),  હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. MET સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (JIT) છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન…

Read More

CORPORATE PHOTO STORIES

અદાણી ટ્રાન્સમિશનને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ પીએનબીના 1 લાખથી વધુ કર્મચારીઓએ વિજિલન્સ અવેરનેસ વીકમાં ભાગ લીધો પંજાબ નેશનલ બેંકના એક લાખથી વધુ કર્મચારીઓએ 31 ઓક્ટોબર, 2022ના રોજ એક સમારંભમાં અખંડિતતાની પ્રતિજ્ઞા લીધી. આ સમારંભ 31મી ઓક્ટોબરથી 06મી નવેમ્બર 2022 સુધી મનાવવામાં આવતા તકેદારી જાગૃતિ સપ્તાહનો ભાગ હતો. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના નિર્દેશો…

Read More