બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક 7.90 ટકા ઉપર 333 દિવસની રિટેલ ડિપોઝિટ લોંચ કરી

મુંબઇ, 3 સપ્ટેમ્બર: ભારતમાં જાહેરક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ સુપર સિનિયર સિટિઝન માટે વાર્ષિક 7.90 ટકાના ઊંચા વ્યાજદરની રજૂઆત કરતાં 333 દિવસો માટે તેની ખૂબજ આકર્ષક “સ્ટાર ધન વૃદ્ધિ ડિપોઝિટ સ્કીમ” લોંચ કરી છે. આ 333 દિવસની ટ્રિનિટિ ફિક્સ્ડ ડિપોઝિટ વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.75 ટકા વ્યાજ અને અન્યોને વાર્ષિક 7.25 ટકા…

Read More

HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે MOU કર્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બર: HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. HDFC બેંક હવે JLRની પસંદગીની વ્હિકલ ફાઇનાન્સર હશે. JLRના મોડેલોની સમગ્ર રેન્જ માટેની ઑફરોને સમાવી લેનારા આ એમઓયુ પર JLRના મેનેજિંગ ડિરેક્ટર રંજન અંબા તથા HDFC બેંકની રીટેઇલ એસેટ્સના ગ્રૂપ હેડ અરવિંદ વ્હોરાએ સહી કરી…

Read More

ફિલાટેક્સ ફેશન્સની સબ્સિડીયરીને કુલ રૂ. 661 કરોડના નિકાસ ઓર્ડર મળ્યા

હૈદરાબાદ, 3 હૈદરાબાદ:  હૈદરાબાદ સ્થિત મોજાં અને સુતરાઉ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ફિલાટેક્સ ફેશન્સ લી. (BSE – 532022, NSE – FILATFASH)ની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.ને એક મહિનામાં કુલ રૂ. 661 કરોડ (78,875,000 ડોલર)ની નિકાસનો ઓર્ડર મળ્યો છે. ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.એ 29 ઓગસ્ટ, 2024ના જાહેરાત કરી કે તેને 1,59,000…

Read More

વૈશાલી ફાર્માએ 1:1 બોનસ અને 1:5 શેર વિભાજનની ભલામણ કરી

મુંબઈ, 3 સપ્ટેમ્બરઃ મુંબઈ સ્થિત વૈશાલી ફાર્મા લિમિટેડ (NSE – VAISHALI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1-1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવા તથા શેર વિભાજનની ભલામણ કરી છે. કંપનીએ રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક 1 ઇક્વિટી શેરનું પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના પાંચ ઇક્વિટી શેરમાં વિભાજન કરવાને પણ મંજૂરી આપી છે. બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ,…

Read More

માર્ચ 2024 સુધીમાં 100 મિલિયનથી વધારે લોકોએ સિબિલ સ્કોર મોનિટર કર્યો

મુંબઈ, 3 સપ્ટેમ્બર: માર્ચ 2024 સુધીમાં આશરે 119 મિલિયન ભારતીયો પોતાના સિબિલ સ્કોરની દેખરેખ રાખી રહ્યા છે. અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં તેમના ક્રેડિટ પ્રોફાઈલની મોનિટરીંગ કરનાર ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 51 ટકા વૃદ્ધિ થઈ છે, જે દર્શાવે છે કે 43.6 મિલિયન કરતાં વધારે ગ્રાહકો તેમના ક્રેડિટની સ્થિતિ અંગે જાગૃત છે. આ…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટારબક્સની કોફીની કિંમત કરતાં પણ ઓછી કિંમતે મૂડીરોકાણ શક્ય બનશેઃ સેબી

મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ અગાઉ સેબી પૂર્વ પ્રમુખ યુકે સિંહા યુટીઆઇના ચેરમેન હતા ત્યારે તેમણે સેવા બેન્કના સહયોગથી શ્રમજીવી મહિલાઓ માટે નજીવા મૂડીરોકાણ મારફત પણ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત મબલક કમાણીનો સફળ પ્રયાસ કર્યો હતો. જે આજે પણ સેવા બેન્કના એમડી જયશ્રીબેન વ્યાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પરંતુ સેબી હવે એ દિશામાં આગળ વધી રહયું છે કે…

Read More

MARKET MONITOR FOR 3-9-2024

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ એ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ   REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ.પાસેથી ઇરાદા પત્ર (LOI) પ્રાપ્ત કર્યા બાદ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું છે તેમ આજે જણાવ્યું હતું. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જીના ઇવેક્યુએશન માટે RECPDCL દ્વારા આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે…

Read More