HDFC બેન્કે GIGA લોન્ચ કર્યુઃ ગીગ કામદારો માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું સંપૂર્ણ સ્યુટ

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: HDFC બેન્કે GIGA લોન્ચ કર્યું. જે ખાસ કરીને ગીગ વર્કર્સ/ફ્રીલાન્સર્સ માટે રચાયેલ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ ફાઈનાન્સિયલ સ્યૂટ છે. બેન્કે ફ્રિલાન્સર્સની જરૂરિયાતો સમજવા માટે કન્ઝ્યુમર રિસર્ચ અભ્યાસ હાથ ધર્યો હતો. ત્યારબાદ તેના તારણના આધારે GIGA લોન્ચ કર્યું છે. જે ફ્રિલાન્સર્સની જરૂરિયાતોને સંબોધતા કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરતો પ્રથમ ડિજિટલ પ્રોગ્રામ છે….

Read More

એલએન્ડટી સેમીકંડક્ટર ટેક્નોલોજીસે આઈઆઈટી ગાંધીનગર સાથે સહયોગ સાધ્યો

મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ સ્વદેશી ધોરણે સેમીકંડક્ટર ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં એલએન્ડટી સેમીકંડક્ટર ટેક્નોલોજીસે (LTSCT) સિક્યોર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ (આઈસી) અને સિસ્ટમ-ઓન-ચિપ્સ (એસઓસી)ના રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને સંયુક્તપણે વિકસાવવા માટે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગનું મુખ્ય કેન્દ્ર ઇપાસપોર્ટ, ઇડ્રાઇવિંગ લાઇસન્સ, ઇઆધાર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને નાવિક આધારિત નેવિગેશન આઈસી જેવા…

Read More

રિયલમી 13 સિરીઝ 5G લોન્ચ કરાયો, પ્રાઇસ રેન્જ રૂ. 17,999થી શરૂ

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: રિયલમીએ રિયલમી 13 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી, જે રિયલમી બડ્સ T01 સાથે તેની નંબર સિરીઝમાં નવીનતમ ઉમેરો છે. રિયલમી નવી ટેગલાઇન: “નેક્સ્ટ-જનરેશન પાવર” હેઠળ રિયલમી નંબર સિરીઝને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આ પ્રોડક્ટનો હેતુ મિડ-રેન્જ પ્રાઇસ સેગમેન્ટમાં પાવર ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. રિયલમી 13 સિરીઝ 5G એક નવો…

Read More

ઝાયડસે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુએસએફડીએ મંજૂરી મેળવી

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) પાસેથી મંજૂરી મેળવી છે. ટ્રાન્સડર્મલ પોર્ટફોલિયોમાં ઝાયડસ માટે આ પાંચમી એએનડીએ મંજૂરી છે, જે જટિલ ડ્રગ ડિવાઇસ ડોસેજ ફોર્મના ઉત્પાદનમાં ગ્રૂપની ક્ષમતાનો લાભ ઉઠાવે છે. સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ 1એમજી/3 દિવસ એનેસ્થેસિયા, નાર્કોટિક પેઇન મેડિસીન અને સર્જરી બાદ ઉબકા…

Read More

RBI ગવર્નરે ડિજિટલ પેમેન્ટ પહેલ લોન્ચ કરી

મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંતા દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (જીએફએફ) 2024 ખાતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા બનાવેલી બે નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ નવી ઓફરિંગમાં વિવિધ ઈઆરપી અને એકાઉન્ટિંગ પ્લેટફોર્મ્સ પર બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) વ્યવહારોને સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી ભારત બિલપે (BPPS) ફોર બિઝનેસ અને…

Read More

ગુજરાતમાં મોટાભાગના લોકો માને છે કે 5 વર્ષમાં વધુ નાણાંકીય અનિશ્ચિતતા ઊભી થઈ શકે

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. આ ઉપરાંત સુરતના નોંધપાત્ર 87 ટકા લોકો ખૂબ જ વધુ અનિશ્ચિતતાની આગાહી કરે છે. બંને શહેરોમાં ખૂબ જ ઓછા ઉત્તરદાતાઓ નીચા અથવા ઓછા સ્તરની અનિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં, અમદાવાદ…

Read More

Stocks in News: biocon, emami, sjvn, nhpc, railtel, cesc, gptindia

AHMEDABAD, 2 SEPTEMBER Biocon: Company gets ANDA approval for Sacubitril/Valsartan Tablets from the US FDA. Company receives EIR from U.S. FDA for Visakhapatnam API facility. (Positive) Emami: Company enters binding agreement to acquire 100% stake in Helios Lifestyle. (Positive) SJVN, NHPC and RailTel: Government upgrades to Navrtana CPSEs. (Positive) Genus Power: Company incorporates arm Genus…

Read More