શ્રીરામ મોબિલિટી બુલેટિન દ્વારા ભારતના લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં મુખ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી

અમદાવાદ, 12 જૂનઃ શ્રીરામ મોબિલિટી બુલેટિનની જૂન 2024ની આવૃત્તિમાં ઓટોમોબાઇલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની નવીનતમ સ્થિતિ વિશે રસપ્રદ ડેટા શામેલ છે. બુલેટિનમાં મે 2024 માટે વેચાણ અને ભાડાના આંકડાઓનું સંકલન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ ચિત્ર પ્રદાન કરવા માટે સંબંધિત સમયગાળાના જે-તે આંકડા સાથે તેની તુલના કરવામાં આવી છે. ઉનાળાની તીવ્ર ગરમીએ ફ્લીટ ઓક્યુપન્સી રેટ પર…

Read More

Stocks in News: TVSSUPLY, IOL, RAYMOND, INDIGO, RAILTEL, HCLTECH

અમદાવાદ, 12 જૂનઃ TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ: કંપનીએ સિંગાપોરમાં ISCS સેવા માટે ડેમલર ટ્રક સાઉથ ઈસ્ટ એશિયા Pte Ltd, ડેમલર ટ્રક સાઉથ ઈસ્ટ એશિયા Pte Ltd સાથે 5-વર્ષના નવા વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) વારી એનર્જી: કંપની સોલાર પીવી પ્રોજેક્ટ માટે જેન્સોલ એન્જિનિયરિંગને 68 મેગાવોટ સોલર મોડ્યુલ સપ્લાય કરે છે. (POSITIVE) IOL કેમિકલ્સ: કંપનીને…

Read More

પ્રોફિટ બુકિંગ પ્રેશરઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે હાઇથી 550 પોઈન્ટ્સ ઘટ્યો

અમદાવાદ, 11 જૂનઃ નિફ્ટી અને સેન્સેક્સ 11 જૂનના રોજ મોટાભાગે ફ્લેટ-થી-પોઝિટિવ ટ્રેડ થયા હતા, જેમાં NSE નિફ્ટી તેના ઓલ-ટાઇમ હાઇને સ્પર્શી ગયો હતો. જો કે, બેન્ચમાર્ક સૂચકાંકોએ ટ્રેડિંગ સેશનના અંતમાં સુધારો ગુમાવવા સાથે ફ્લેટ બંધ આપ્યું હતું. બંધ સમયે, સેન્સેક્સ 33 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 76,456 પર અને નિફ્ટી 50 5.60 પોઈન્ટ અથવા 0.02…

Read More

MCX:ચાંદીના વાયદામાં રૂ.1,472નો ઘટાડો, સોનાનો વાયદો રૂ.229 ઘટ્યો

મુંબઈ, 11 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.36,506.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,147.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28354.63 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,251ના ભાવે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ: 22946- 22602- 22071 અને રેઝિસ્ટન્સ 23477- 23664 -24195

અમદાવાદ 11 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામો મંત્રીમંડળની શપથવિધિ પોર્ટફોલિયોની ફાળવણી સહિતના મહત્વના પોલિટિકલ બનાવોને પચાવીને માર્કેટ હવે નવા બનાવોની શોધમાં રહ્યું છે. જેના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક અને સંકડાયેલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. નિફ્ટી સોમવારના ઉચ્ચ સ્તરોથી નીચું સરક્યા બાદ સાંકડી શ્રેણીમાં મજબૂત થઈ રહ્યો છે. દિવસ દરમિયાન 23411.90 ની…

Read More

STOCKS IN NEWS AT A GLANCDE: PTC, JBMAUTO

અમદાવાદ, 11 જૂનઃ PTC ઈન્ડસ્ટ્રીઝ: સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે સરકારના અભિયાનના ભાગરૂપે કંપની SPV સાથે જોડાય છે (POSITIVE) JBM ઓટો: કંપની યુનિટે મ્યુઓન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એક મેક્વેરી ગ્રૂપની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને મ્યુઓન્સ સાથે 2,000થી વધુ ઈલેક્ટ્રિક બસો ગોઠવવાનો ઈરાદો ધરાવે છે. (POSITIVE) એક્સિસ કેડ્સ: કંપની રૂ. 100 કરોડના…

Read More

હેરિટેજ ફૂડ્સનો સ્ટોક 6 દિવસમાં 70% વધ્યો, ચંદ્રબાબુ નાયડુના 9 વર્ષના પૌત્રની સંપત્તિમાં રૂ. 1.7 કરોડનો ઉછાળો

અમદાવાદ, 10 જૂનઃ હેરિટેજ ફૂડ્સનો સ્ટોક માત્ર 12 સત્રોમાં સ્ટોક બમણો થઈ ગયો તેના કારણે કંપનીમાં 35.7 ટકા ભાગીદારી ધરાવતાં તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પરીવારની સંપત્તિમાં અધધધ…. વધારો થયો છે. તેમની પત્ની પાસે 24.37 ટકા, પુત્ર લોકેશ પાસે 10.82 ટકા, પુત્રવધૂ બ્રહ્માણી પાસે 0.46 ટકા હિસ્સો છે. નાયડુના…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.453 ઘટ્યો, ચાંદીનો વાયદો રૂ.546 વધ્યો

અમદાવાદ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,560.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,631.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20920.49 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,149ના ભાવે…

Read More