GSP ક્રોપ સાયન્સનો IPO 16 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304-320

આઇપીઓ ખૂલશે 16 માર્ચ આઇપીઓ બંધ થશે 18 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.304-320 લોટ સાઇઝ 46 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.25 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ ઓએફએસ રૂ. 160 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 240 કરોડ લિસ્ટિંગઃ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 13 માર્ચ: ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23561, -168.0 points/ -0.71% (Adjusted)

AHMEDABAD, 13 MARCH: AAsian equity futures opened in the red zone while stability has seen after opening tick. U.S. equity index futures are trading with gains and pared previous session’s losses marginally. During the previous session stocks corrected sharply after a spike in oil prices, amid continued hostilities in the Iran war, sparked deep losses…

Read More

TRUHOME FINANCE એ DHRP ફાઇલ કર્યું

અમદાવાદ, 12 માર્ચ: અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રૂ. 3,000 કરોડના આઈપીઓમાં રૂ. 1,500 કરોડ સુધીના રૂ. 10 પ્રતિ ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના રૂ….

Read More

ભારત ફોર્જ અને લીભેર એરોસ્પેસે પુણેમાં એડવાન્સ્ડ લેન્ડિંગ ગિયર મશીન પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું

અમદાવાદ, 12 માર્ચ: ભારત ફોર્જ લિ.ના એરોસ્પેસ ડિવિઝને આજે પુણેના મુંઘવા ખાતે અદ્યતન લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું હતું. આ પ્લાન્ટ લીભેર એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન SAS સાથે જોડાણમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ ભારત ફોર્જની ઓઈએમ-મંજૂર લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ ક્ષમતાઓનું સંચાલન કરતી અગ્રણી કંપનીઓ પૈકી એક બનાવે છે, તેમજ ભારતની નંબર…

Read More

છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

અમદાવાદ, 12 માર્ચ: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ  પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી  નીતિન ગડકરીએ…

Read More

Bank of Barodaએ વેલનેસ-લિંક્ડ BOB વિમેન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટ રજૂ કર્યું

અમદાવાદ, 12 માર્ચઃ  બેંક ઓફ બરોડાએ આજે ​​મહિલાઓ માટે એક એક્સક્લુઝિવ પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ – બીઓબી વિમન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ખાતું રૂ. 10 લાખના કેન્સર કેર કવરેજ પ્લાન, પરિવારના છ સુધીના સભ્યો માટે મફત ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશન અને દવાઓ તથા પેથોલોજી ટેસ્ટ્સ પર છૂટ સહિત અનેક આરોગ્ય અને સુખાકારી…

Read More

નિફ્ટી પેનોરમા પુસ્તકઃ એમ. દામોદરન, ભૂતપૂર્વ અધ્યક્ષ – SEBI, UTI અને IDBIની નજરે

આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થઈ રહ્યું છે જ્યારે અહેવાલો મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના IPO માટે તૈયાર થઈ રહી છે. હું ઉર્વિશ કંથારીયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી દિવસોમાં શ્રેષ્ઠ સફળતાની શુભેચ્છા પાઠવું છું.- એમ. દામોદરન ઉર્વિશ કંથારીયાના પુસ્તક “નિફ્ટી પેનોરામા” માટે પ્રસ્તાવના લખવાનો મને વિશેષ આનંદ થાય છે. મોટી અને સતત વિકસતી અર્થવ્યવસ્થામાં…

Read More

કન્ટેન્ટ ઈન્ડિયા 2026: ભારતીય મનોરંજન ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતું મહત્વપૂર્ણ આયોજન

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કન્ટેન્ટ ઈન્ડિયા 2026 ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ મંચ બનવા જઈ રહ્યું છે. ડિશ ટીવી અને C21Mediaના સહયોગથી આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ 16 થી 18 માર્ચ દરમિયાન તાજ લેન્ડ્સ એન્ડ (Taj Lands’ End), મુંબઈ ખાતે યોજાશે. આ સમિટમાં ભારત અને વિશ્વભરના ઉદ્યોગના અગ્રણી નેતાઓ ભાગ લેશે, જ્યાં તેઓ મનોરંજન…

Read More