ઇન્દોર સ્થિત ઇપીસી કંપની લેક્સ્યોએ રૂ. 150 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 25 માર્ચઃ ઇન્દોરમાં મુખ્યમથક ધરાવતી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇપીસી સેવાઓ પ્રદાન કરતી લેક્સ્યો લિમિટેડે પોતાના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં કુલ રૂ. 150 કરોડ સુધીના નવા ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ લગભગ…

Read More

સોનાના વાયદામાં રૂ.5883 અને ચાંદીના વાયદામાં રૂ.12487નો ઉછાળો

મુંબઈ, 25 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.232338.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34217.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.198120.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35360 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More

BPCL દ્વારા ગુજરાતભરમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGની સતત ઉપલબ્ધિની ખાતરી

અમદાવાદ, 25 માર્ચ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ તમામ નાગરિકોને ખાતરી આપી છે કે તેના વિશાળ નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ઘરેલુ LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને ઘરેલુ LPG વિતરણ કેન્દ્રો સુચારૂ રીતે કાર્યરત છે અને ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. કોઈપણ પ્રકારની ચિંતા કે…

Read More

એરિસ લાઇફસાયન્સિસે વેલબાયોમ પાસેથી પ્રોબાયોટિક્સ બિઝનેસ ખરીદ્યો

અમદાવાદ, 25 માર્ચ: બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન કંપની એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડે (“Eris Lifesciences” or the “Company”) (BSE: 540596; NSE: ERIS) આજે વેલબાયોમ પ્રોબાયોટિક્સ પ્રા. લિ. (“Velbiom”) ના પ્રિસ્ક્રિપ્શન પ્રોબાયોટિક્સ બિઝનેસને રૂ. 50 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલાથી એરિસના મેટાબોલિક વેલનેસ અને મહિલા આરોગ્ય ક્ષેત્રમાં તેની મજબૂત હાજરીને વધુ બળ મળશે. વેલબાયોમ એક વિજ્ઞાન આધારિત…

Read More

ટ્રેન્ઝેટ ઇન્ફ્રા લિમિટેડે IPO દ્વારા ફંડ એકત્રિત કરવા SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 માર્ચઃ રેલવે કેન્દ્રિત ઇપીસી કંપની ટ્રેન્ઝેટ ઇન્ફ્રા લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ, આંધ્રપ્રદેશ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 10 ની ફેસ વેલ્યુના 1.23 કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ…

Read More

ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’  સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો

અમદાવાદ, 25 માર્ચ, 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો…

Read More

માર્ચમાં સોના અને ચાંદીમાં 20-33%થી વધુના કડાકા સાથે મંદી બજારમાં પ્રવેશની દહેશત

અમદાવાદ, 24 માર્ચઃ સોના-ચાંદીની ચમક ઝાંખી પડી રહી હોય તેમ માર્ચ માસ દરમિયાન અત્યારસુધીમાં આ બન્ને કિંમતી ધાતુઓની કિંમતમાં 20-33 ટકા સુધીનો મોટો કડાકો નોંધાયો છે. જે નિષ્ણાતોના મત મુજબ 45 વર્ષનો સૌથી મોટો માસિક કડાકો દર્શાવે છે. જે માર્ચ 1980 પછી બંને કિંમતી ધાતુઓ માટે સૌથી તીવ્ર ઘટાડો છે. તાજેતરના ઉચ્ચતમ સ્તરથી સોના અને…

Read More

ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: Gift Nifty +372 pointsના ઝડપી ઉછાળા સાથે 22887 પોઇન્ટ નજીક

અમદાવાદ, 24 માર્ચઃ એશિયાઈ બજારો નોંધપાત્ર વધારા સાથે ખુલ્યા હતા, જ્યારે દિવસના હાયર લેવલથી દબાણ ઓછું થયું છે. યુ.એસ. ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ ઘટ્યા હતા કારણ કે ઇરાન સતત નકારી રહ્યું હતું કે તેણે વોશિંગ્ટન સાથે યુદ્ધમાં સંભવિત ડી-એસ્કેલેશન પર વાટાઘાટો કરી છે, યુધ્ધ સતત ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે. ઇરાનના સંસદના સ્પીકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું…

Read More