Stocks in News: પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ

અમદાવાદ, 9 મેઃ પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ બન્યો છે. તો પીએનબી હાઉસિંગનો રાઇટ્સ ઇશ્યૂ આકર્ષક હોવાના કારણે શેર આકર્ષક બન્યો છે. સેન્ચૂરી ટેક્સટાઇલ્સે બેન્ગલૂરૂમાં જમીન ખરીદી છે. તો પિડિલાઇટનો નફો બજારની ધારણા કરતાં નીચો રહ્યો છે. આ બધાં સ્ટોક સ્પેસિફિક સમાચારોના આધારે મંગળવારે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ કેવી…

Read More

Q4FY23 EARNING CALENDAR 09.05.2023 at a Glance: આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે

અમદાવાદ, 9 મેઃ કોર્પોરેટ ઇન્ડિયાના પરીણામો જેમ જેમ જાહેર થઇ રહ્યા છે તેમ તેમ શેરબજારોમાં સુધારો વધુ સંગીન બની રહ્યો છે. અર્થાત્ પરીણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા જાહેર થઇ રહ્યા છે. આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો ઉપર બજારની સ્ટોક સ્પેસિફિક ચાલનો આધાર રહેશે. જેમાં એપોલો ટાયર્સ વધુ સારાં…

Read More

Fund Houses Recommendations: રિલાયન્સ, એમજીએલ,મેનકાઇન્ડ ફાર્મા ખરીદવાની બ્રોકર્સ હાઉસની સલાહ

અમદાવાદ, 9 મેઃ ભારતીય શેરબજારોમાં સુધારાની શરૂઆત થઇ ચૂકી છે. ખાસ કરીને જ્યારે રિલાયન્સમાં સુધારાનો કરન્ટ જોવા મળે…. જેપી મોર્ગને રૂ. 2960ના ટાર્ગેટ સાથે આ શેર ખરીદવાની ભલામણ કરી છે. તો મેક્વેરીએ મેનકાઇન્ડ ફાર્મામાં રૂ. 1400ના ટાર્ગેટ સાથે ધ્યાન આપવા ભલામણ કરી છે. જેફરીસનું કહેવું છે કે, ગ્લોબલ સ્લોડાઉનની ભારતીય ઇકોનોમિ ઉપર ખાસ અસર પડે…

Read More

સેન્સેક્સ 700+ પોઇન્ટ ઊછળી 61820 પોઇન્ટની સપાટીએ, નિફ્ટીએ 18250 પોઇન્ટનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ

Auto, Banking, Realty શેરોમાં તેજી સાર્વત્રિક તેજીનો માહોલ અમદાવાદ, 8 મેઃ આકર્ષક ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ તેમજ ઘરઆંગણે વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ એચએનઆઇ વર્ગની આક્રમક લેવાલી અને અમેરિકાના મજબૂત જીડીપી આંકડાઓ તેમજ નાણાકીય બાબતોમાં રિકવરીના પગલે શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજીની રહી છે. સેન્સેક્સ 700+ના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડે 61820 પોઇન્ટની સપાટીએ આંબી ગયો…

Read More

મે માસમાં તમારા પોર્ટફોલિયોમાં કયા શેર્સને સમાવશો અને કયા શેર્સમાંથી લેશો એક્ઝિટઃ જાણો રિલાયન્સ સિક્યુરિટીઝ પાસેથીઃ Updated R Model Portfolio – May 2023:  at a Glance

અમદાવાદ, 7 મેઃ મે માસમાં રિશફલ કરીને પોર્ટફોલિયોમાં કયા કયા શેર્સ સમાવી શકાય અને કયા શેર્સમાંથી એક્ઝિટ લઇ શકાય તે માટે રિલાયન્સ સિક્યુરિટિઝે Updated R Model Portfolio – May 2023 રજૂ કર્યો છે. વાચકો અને મિત્રોના યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન માત્ર માટે અત્રે રજૂ કરવામાં આવ્યો છે. યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે જ આગળ વધવાની ખાસ…

Read More

26% લોકો હજુ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં જ મૂડી મૂકી રાખવાનું પસંદ કરે છે

20% લોકો બિઝનેસમાં, 16% વીમામાં, 13% રિયાલ્ટીમાં રોકે છે 8%એફડીઅને આરડીઅને 7% સોનામાં રોકાણ કરવા માગે છે 11% 2-વ્હીલર ઈવીઅને 6% 4-વ્હીલર ઈવીખરીદવા ઇચ્છે છે અમદાવાદ, 5 મેઃ નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકો તેમના ભંડોળને બચત ખાતામાં રાખવાની યોજના ધરાવે છે, જ્યારે ઘણા ઓછા લોકો તેમના પોતાના વ્યવસાયમાં અથવા આરોગ્ય અને જીવન વીમામાં રોકાણ કરવાની યોજના ધરાવે…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝની આવક ૯૬% વધી રુ.૧,૩૮,૧૭૫, PAT ૨૧૮% વધીને રૂ. ૨,૪૭૩ કરોડ

અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. એ ૩૧ માર્ચ,૨૦૨૩ના પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર નાણાકીય વર્ષ-૨૩ના ૪થા ક્વાર્ટરમાં  કુલ આવક ૨૬% વધીને રુ.૩૧,૭૧૬ કરોડ થવા સાથે EBIDTA ૧૫૭% વધીને રુ.૩,૯૫૭ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૩૭% વધીને રૂ. ૭૨૨ કરોડ નોંધાવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે,…

Read More