અમદાવાદ, 21 ડિસેમ્બરઃ બુધવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે તેજીના ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ ઇતિહાસ જોતાં એવું કરી શકાય કે જ્યારે જ્યારે મોટા કડાકા કે ઉછાળા આવે છે ત્યારે બે-ત્રણ દિવસ રહીને તેનાથી 20-25 ટકા સુધારો પણ જોવા મળ્યો છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ઇન્ટ્રા-ડે વોચ માટે UPL, PI IND., DHANUKA AGRI, DLF સહિત કેટલીક સ્ક્રીપ્સની ભલામણ કરાઇ છે જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરવામાં આવી છે. નિષ્ણાતો અને બજાર પંડિતો રિલાયન્સમાં શોર્ટ કવરિંગની શક્યતા જોઇ રહ્યા છે.

HSBC on UPL: Maintain Buy on Company, target price at Rs 750 (Positive)

HSBC on PI Ind: Maintain Buy on Company, target price at Rs 4100 (Positive)

HSBC on Dhanuka Agri: Maintain Buy on Company, raise target price at Rs 1200 (Positive)

HSBC on Bayer Crop: Maintain Hold on Company, raise target price at Rs 5600 (Positive)

MS on DLF: Maintain Overweight on Company, target price at Rs 770 (Positive)

Nuvama on Orchid Pharma: Initiate Buy on Company, target price at Rs 900 (Positive)

Jefferies on Metals: Asian flat (Hot-rolled coil) steel price, after falling 22% over Mar-Oct has risen 8% in last 2 mths still it is near the lowest level in a decade. Prefer Coal India (Positive)

MS on Telecom sector: TRAI September 2023 shows healthy data subscriber additions & that overall subscriber addition was stable (Positive)

DAM on Sundaram Fin: Downgrade to Sell on Company, cut target price at Rs 3250 (Negative)

HSBC on Rallis: Downgrade to Reduce on Company, target price at Rs 195 (Negative)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)