અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ અવરલી ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન સાથે નિફ્ટી-50એ સપોર્ટ એવરેજીસ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. 20980 પોઇન્ટની રોક બોટમ સાચવવા સાથે વીકલી એક્સપાયરી 21200ના લેવલે ક્રોસ થઇને રહી છે. ઊપરમાં 21400 ક્રોસ થતાં તેજીની ચાલ વેગીલી બની શકે છે. જેમાં ફરી એક નવો ઓલટાઇમ હાઇ જોવા મળી શકે. માર્કેટમાં વોલેટિલિટી વધવા સાથે વોલ્યૂમ્સ પણ પણ વધી રહ્યા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે. નિફ્ટી માટે સપોર્ટ 21053- 20862 અને રેઝિસ્ટન્સ 21370- 21485 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખી ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો, બજાર પંડિતો આપી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, વીપ્રો, ICICI, TECHM

બેન્ક નિફ્ટીઃ બેન્ક નિફ્ટીએ મજબૂત અપમૂવ સાથે ઇન્ડેક્સ આધારીત મહત્વની સ્ક્રીપ્સમાં પણ સુધારાનો સળવળાટ જોવા મળ્યો છે. 48100 પોઇન્ટની સપાટી ક્રોસ થવા સાથે ઉપરમાં 48800 પોઇન્ટ અને ત્યારબાદ 49200 પોઇન્ટના નેક્સ્ટ ટાર્ગેટ ધ્યાનમાં રાખવા. આગામી શોર્ટટર્મ માટે ડાઉનસાઇડ સપોર્ટ 46900- 46500 પોઇન્ટને રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)