MARKET MORNING: TECHNICAL VIEW FOR THE DAY નિફ્ટી માટે 17710- 17570 પોઇન્ટ મહત્વની સપાટીઓ

અમદાવાદ, 21 એપ્રિલઃ ગુરુવારે સેન્સેક્સે 64 પોઇન્ટની માઇનોર રિકવરી નોંધાવી હતી. જ્યારે નિફ્ટીમાં નોમિનલ 5 પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. માર્કેટ સાઇડવેઝ બની રહ્યું છે. નિફ્ટી સોમવારના હાઇ લો બન્ને લેવલ્સ તોડી શક્યો નથી. તેથી જો 17710 ઉપર ક્રોસ થઇને બંધ રહે અથવા જો 17570 પોઇન્ટની નીચે બંધ થાય તો તે દિશામાં આગેકૂચ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી…

Read More

મેનકાઈન્ડ ફાર્માનો IPO 25 એપ્રિલેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 1026-1080

લાંબી રેસનો શેર સમજીને IPOમાં અરજી કરવાની ભલામણ અમદાવાદ, એપ્રિલ 20:   મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026…

Read More

TECHNO- FUNDAMENTAL WATCH LIST AT A GLANCE

અમદાવાદ, 20 એપ્રિલઃ ટેકનિકલ એનાલિસિસ તેમજ ફન્ડામેન્ટલ્સ અને ફેન્સીના આધારે ખરીદવા લાયક શેર્સમાં બ્રોકર્સની નજરે માસ્ટેક, એયુ સ્મોલ ફાઇ. બેન્ક, ટીટીકે હેલ્થ, આઇઓસીની ભલામણ કરાઇ છે. જ્યારે ઓએનજીસી, ટીસીએસ, ઇન્ફોસિસ સહિતના આઇટી ટેકનોલોજી શેર્સમાં થોભો અને રાહ જુઓની સલાહ મળી રહી છે. ફન્ડામેન્ટલ્સ અને ફેન્સીના આધારે ખરીદવા લાયક શેર્સ એટ એ ગ્લાન્સ Q4FY23 EARNING CALENDAR…

Read More