ઇન્ડસઇન્ડ બેન્ક અને મેક્રોટેક ખરીદોઃ techno/ fundamentally Fund Houses Recommendations at a glance
અમદાવાદ, 25 એપ્રિલઃ પ્રોત્સાહક પરીણામોના પગલે 3 બ્રોકરેજ હાઉસે ઇન્ડસન્ડ બેન્ક ખરીદવાની સલાહ આપી છે. જ્યારે બે બ્રોકરેજ હાઉસે મેક્રોટેક ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોનું ધ્યાન દોરવાનું કે, સ્ટોપલોસ અને ટાર્ગેટ્સ હાથવગા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી. સાથે અભ્યાસ અને એનાલિસિસ પણ કરવું જરૂરી હોય છે. MS on Sun Pharma: Maintain Overweight on company, target price…
