RILનો શેર નવી રેકોર્ડ ટોચે, Jio Financial Services પણ 15 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર આજે 2989.40ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જ્યારે રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરી છે. જિયો ફાઈનાન્સિયલનો શેર 14.50% ઉછાળા સાથે 347ની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. 12.07 વાગ્યે 9.88 ટકા ઉછળી રૂ. 333 પર ટ્રેડContinue Reading


