આરકે સ્વામીનો આઇપીઓ પહેલાં દિવસે 5 ગણો ભરાયો

પોર્શન કેટલાં ગણો ક્યૂઆઇબી 0.01 એનઆઇઆઇ 2.97 રિટેલ 7.87 એમ્પ્લોઇ 0.58 કુલ 2.19 અમદાવાદ, 4 માર્ચઃ માર્કેટિંગ કોમ્યુનિકેશન્સ ફર્મ આરકે સ્વામીનો આઉપીઓ 4 માર્ચે બિડિંગના પ્રથમ દિવસે 1.43 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 5.69 વખત બુક થયો હતો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના ફાળવેલા શેરના ક્વોટામાંથી 1.57ની બિડ કરી હતી. રૂ. 423.56 કરોડના આઇપીઓમાં રૂ. 173…

Read More

RK સ્વામી લિ.નો IPO 4 માર્ચે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.270-288

IPO ખૂલશે 4 માર્ચ IPO બંધ થશે 6 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.270-288 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 14,706,944 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹423.56 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.27 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in રેટિંગ 8/10 અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ આર કે સ્વામી લિ.. શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 277- 288ની પ્રાઇસબેન્ડ ધરાવતા આઈપીઓ મારફત રૂ….

Read More

આરકે સ્વામી લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ ક્રિએટિવ, મીડિયા, ડેટા એનાલિટિક્સ અને માર્કેટ રિસર્ચ સર્વિસીઝ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન પૂરા પાડતી ભારતીય બહુમતી માલિકીની ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસીઝ પ્રોવાઈડર આરકે સ્વામી લિમિટેડે તેનું DRHP સેબી સમક્ષ ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 2,150 મિલિયન સુધીના ફ્રેશ ઈશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 87,00,000 ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે….

Read More