પોર્શનકેટલાં ગણો
ક્યૂઆઇબી0.01
એનઆઇઆઇ2.97
રિટેલ7.87
એમ્પ્લોઇ0.58
કુલ2.19

અમદાવાદ, 4 માર્ચઃ માર્કેટિંગ કોમ્યુનિકેશન્સ ફર્મ આરકે સ્વામીનો આઉપીઓ 4 માર્ચે બિડિંગના પ્રથમ દિવસે 1.43 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 5.69 વખત બુક થયો હતો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના ફાળવેલા શેરના ક્વોટામાંથી 1.57ની બિડ કરી હતી. રૂ. 423.56 કરોડના આઇપીઓમાં રૂ. 173 કરોડના મૂલ્યના 60.06 લાખ શેરના તાજા ઇશ્યુ અને રૂ. 250.56 કરોડના મૂલ્યના 87 લાખ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. 6 માર્ચે બંધ થનારી ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 270-288 નક્કી કરવામાં આવી છે. કંપનીના પ્રમોટર્સ શ્રીનિવાસન કે સ્વામી અને નરસિમ્હન કૃષ્ણસ્વામી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)