ડોલર નબળો પડતાં રૂપિયો સાત મહિનાની ટોચે, સુધારાનું વલણ જારી રહેવાની શક્યતા
અમદાવાદ, તા. 12 નવેમ્બરઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડના ભાવમાં ઘટાડો તેમજ વિદેશી રોકાણકારોની નેટ લેવાલીના પગલે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો છે. જે આજે ડોલર સામે 93.69ના સ્તરે સાત માસની ટોચે પહોંચ્યો હતો. ડોલરના વ્યાપક વેચાણને કારણે ચલણ બુધવારે તેના અગાઉના બંધ 93.93 કરતા 24 પૈસા મજબૂત થઈને બંધ રહ્યું હતું. બુધવારે દિવસનો ઉચ્ચતમ સ્તર…
