સાંતાક્લોઝને આવકારવા સેન્સેક્સનું 728 પોઇન્ટનું વધામણું
2023-11-29
નિફ્ટીએ 20000ની સપાટી પાછી મેળવી બીએસઇ માર્કેટકેપ રૂ. 3.33 લાખ કરોડની ટોચે 1893 સ્ક્રીપ વધી, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ BSE:318 સ્ક્રીપ વર્ષની ટોચે, 31 વર્ષના તળિયે સેન્સેક્સની 26 સ્ક્રીપ્સ સુધરી, 4 સ્ક્રીપ્સ ઘટી સેન્સેક્સ 67927ની ટોચથી 1000 છેટો અમદાવાદ, 29 નવેમ્બરઃ ખાસ્સા સમય સુધી વોલ્યૂમ્સ અને વોલેટિલિટીમાં સુસ્તી નોંધાવ્યા બાદ ભારતીય શેરબજારોContinue Reading

