સરસ્વતી સાડી ડેપોનો IPO 21% પ્રિમિયમ સાથે લિસ્ટેડ
અમદાવાદ, 20 ઓગસ્ટઃ સરસ્વતી સાડી ડેપો લિમિટેડ (SSDL)નો IPO રૂ. 160ની ઇશ્યૂ પ્રાઇસ સામે એનએસઇ ખાતે રૂ. 194ની સપાટીએ લિસ્ટેડ થયો હતો. જે 21 ટકા પ્રિમિયમ દર્શાવે છે. શેરની બજાર કિંમત અંગે જોકે, બજારના નિષ્ણાતોએ મિશ્ર મંતવ્યો વ્યક્ત કર્યા છે. નાણાકીય વર્ષ 24ની વાર્ષિક કમાણીના આધારે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો લાગે છે અને તેમને લગભગ 28…
