અમદાવાદ, 22 સપ્ટેમ્બર: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડે ‘સેવિંગ્સ પ્રો’ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ એવી અનોખી સુવિધા છે જેનાથી ગ્રાહકો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાન્સમાં ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થકી તેમના જિયો પેમેન્ટ્સ બેંક ખાતામાં વધારાના સરપ્લસ ફંડ્સથી વધુ વળતર મેળવી શકે છે. થોડી જContinue Reading