મુંબઇ, 8 જૂન: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFIએ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડContinue Reading