SEBI: મ્યુચ્યુઅલ ફંડ-સ્ટોક બ્રોકર નિયમોમાં સુધારાની શક્યતા, IPO લોક-ઈન પીરિયડને પણ લેશે ધ્યાનમાં

મુંબઈ, તા. 16 ડિસેમ્બરઃ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) બુધવારે બજાર સંબંધિત અનેક મુખ્ય દરખાસ્તો પર વિચારણા અને મંજૂરી આપવા જઈ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ દરખાસ્તોમાં મ્યુચ્યુઅલ ફંડ નિયમો, સ્ટોક બ્રોકર નિયમો અને ICDR ફ્રેમવર્કની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થવાની અપેક્ષા છે જેથી બિઝનેસની સુલભતા વધે અને રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં…

Read More

SEBI 10 લાખ સુધીના ડુપ્લિકેટ શેર મેળવવાની પ્રક્રિયા સરળ કરશે

મુંબઈ, તા. 26: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારો માટે રોકાણ પ્રક્રિયામાં સરળતા લાવવા માટે ડુપ્લિકેટ શેર જારી કરવાની પ્રક્રિયા સરળ અને પ્રમાણિત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંગળવારે જારી કરાયેલા એક પરામર્શ પત્રમાં સેબીએ જણાવ્યું હતું કે, એવું જાણવા મળ્યું છે કે દસ્તાવેજોના બિન-માનકીકરણ અને RTA/લિસ્ટેડ કંપનીઓ દ્વારા અપનાવવામાં…

Read More

1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સેબી સમક્ષ 61 ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયા

અમદાવાદ, 4 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર લાગી છે. તા. 1 ઓક્ટોબરથી અત્યારસુધીમાં સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સની સંખ્યા 61ની સપાટીએ પહોંચી ગઇ છે. શિપરોકેટ અને મીશોને ડ્રાફ્ટ IPO દસ્તાવેજો માટે SEBI તરફથી મંજૂરી મળી છે. તે ઉપરાંત જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર, રાજપૂતાના સ્ટેનલેસ, સ્કાયવેઝ એર સર્વિસીસ, મણિકા પ્લાસ્ટેક અને એલાઇડ એન્જિનિયરિંગ વર્ક્સના જાહેર ઇશ્યૂ…

Read More

ઇમેજિન માર્કેટિંગ લિમિટેડે સેબીમાં અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (યુડીઆરએચપી 1) ફાઇલ કર્યું

અમદાવાદ, 30ઓક્ટોબરઃ ભારતમાં બ્રાન્ડેડ પર્સનલ ઓડિયો કેટેગરીમાં સૌથી મોટી બ્રાન્ડ ગણાતી અને નાણાંકીય વર્ષ 2025માં વોલ્યુમની દ્રષ્ટિએ 34 ટકા અને વેલ્યુની દ્રષ્ટિએ 26 ટકા બજાર હિસ્સો ધરાવતી બોટ બ્રાન્ડ હેઠળ મુખ્યત્વે કામ કરતી ઇમેજિન માર્કેટિંગ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (યુડીઆરએચપી) ફાઇલ કર્યું છે. સૂચિત આઈપીઓમાં…

Read More

25 મેઇનબોર્ડ IPOએ સપ્ટેમ્બરમાં 13000 કરોડ એકત્ર કર્યા પરંતુ મોટાભાગના લિસ્ટિંગમાં નિરાશા

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર મહિનો ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે ત્રણ દાયકામાં સૌથી વ્યસ્ત મહિનો હતો, જેમાં 25થી વધુ કંપનીઓએ મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. 13,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા. છતાં, મોટાભાગની લિસ્ટિંગ ડેબ્યૂ પર રિટર્ન આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જોવા મળ્યું છે. આવેલા 17 IPOમાંથી, આઠ તેમના ઇશ્યૂ ભાવથી નીચે લિસ્ટેડ થયા, જ્યારે અન્ય 8 IPOમાં…

Read More

Aequs, Bharat Coking Coal, Canara HSBC Life Insuranceને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ બેંગલુરુ સ્થિત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Aequsને SEBI તરફથી તેના DRHP માટે મંજૂરી મળી હતી, જ્યારે ભારત કોકિંગ કોલ અને કેનેરા HSBC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના IPO પેપર્સને પણ સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ સેબી દ્વારા પ્રકાશિત ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજોની પ્રક્રિયા સ્થિતિ અનુસાર, તેણે 18 સપ્ટેમ્બરના રોજ Aequsના ગોપનીય ડ્રાફ્ટ…

Read More

શેરબજારોમાં અસ્થિરતાની સ્થિતિ છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ યથાવત્ રહ્યો

MF ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટ્યો અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો AUM સ્થિર હોવાનું દર્શાવે છે. ઓગસ્ટમાં, ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટીને રૂ. 76.71 લાખ કરોડ થયો છે. ઉલ્લેખનીય છે કે, મહિના દરમિયાન સેન્સેક્સમાં 1.70%નો ઘટાડો જોવા મળ્યો હતો. 1…

Read More

એક વર્ષમાં 10%થી વધુ વળતર આપતી મ્યુ. ફંડ યોજનાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો: સેબી

10% થી વધુ વાર્ષિક વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનાઓ નાણાકીય વર્ષ 24માં 822થી ઘટીને નાણાકીય વર્ષ 25માં ફક્ત 304 થઈ ગઈ છે, જે 63% નો તીવ્ર ઘટાડો દર્શાવે છે. અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ ડબલ ડિજિટમાં વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. 10%થી વધુ વાર્ષિક વળતર આપતી યોજનાઓની સંખ્યા 63% ઘટીને નાણાકીય વર્ષ…

Read More