CVL receives SEBI NOC to set up separate business unit in GIFT-IFSC

Mumbai, August 14, 2025: CDSL Ventures Limited (CVL), a SEBI-registered KYC Registration Agency and wholly owned subsidiary of Central Depository Services (India) Limited, has received a ‘No Objection’ from SEBI to set up separate business unit at the International Financial Services Centre (IFSC), GIFT City, Gandhinagar. The proposed business unit will be registered with the…

Read More

પ્રાઈમરી માર્કેટ એક્શનઃ આ સપ્તાહે 4 આઇપીઓ યોજાશે, 5 લિસ્ટિંગ લાઇનમાં

અમદાવાદ, 11 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટમાં મિનિ વેકેશનનો માહોલ અને 3 દિવસની રજાઓના કારણે પ્રાઇમરી માર્કેટમાં પણ શરૂ થઇ રહેલા ટૂંક સપ્તાહ દરમિયાન 4 IPOની એન્ટ્રી જોવા મળશે અને 5 IPO લિસ્ટિંગ માટે લાઇનમાં છે. 4 IPO પૈકી 2 IPO મેઇનબોર્ડમાં અને 2 IPO SME સેગમેન્ટમાં ખુલશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં BlueStone Jewellery અને Regaal Resourcesની એન્ટ્રી રૂ….

Read More

સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી, Choti SIP વિશે જાણવાની મહત્વની વિગતો

તાજેતરમાં, SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી છે જેથી નાનામાં નાના રોકાણકારો પણ ઇન્મ્યુવેસ્ટમેન્ટ કરી શકે અને મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધે. SEBIના જણાવ્યા અનુસાર જો કે, રોકાણકારો ડેટ ફંડ્સ, સેક્ટરલ/થિમેટિક ફંડ્સ, મિડ-કેપ ફંડ્સ અથવા સ્મોલ-કેપ ફંડ્સમાં Choti SIP શરૂ કરી શકતા નથી. છોટી SIP માટે અન્ય મુખ્ય પાત્રતા માપદંડો નીચે મુજબ છે…

Read More

ટાટા કેપિટલે 475.8 મિલિયન શેરના IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, 5 ઓગસ્ટઃ ટાટા ગ્રુપની NBFC કંપની, ટાટા કેપિટલ એ તેના IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર SEBI પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. IPO માટે કુલ ઓફરનું કદ 475.8 મિલિયન શેર છે. કંપની 210 મિલિયન સુધી નવા શેર જારી કરશે, જ્યારે હાલના શેરધારકો 265.8 મિલિયન સુધીના શેર વેચશે. ટાટા સન્સ ઓફરમાં…

Read More

એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 જુલાઈ: એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 2,600 કરોડના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો હાલ કંપનીના કોર્પોરેટ પ્રમોટર્સ પૈકીના એક ટીઈસી સિંગાપોર…

Read More

ધ વેલ્થ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની મંજૂરી મળી

અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. આ નિયમનકારી સીમાચિહ્ન સાથે ધ વેલ્થ કંપની હવે તેની નવી ઓળખ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઔપચારિક રીતે પ્રવેશે છે. સેબીએ 18 જુલાઈ…

Read More

HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરે તેવી શક્યતા

મુંબઇ, 16 જૂનઃ HDFC બેંકની પેટાકંપની HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી હોવાનું બજાર વર્તુળો જણાવે છે. કંપની દ્વારા UDRHP (અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઇલ કરવામાં આવ્યો છે અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ થોડા દિવસોમાં સબમિટ કરવાની યોજના છે, ત્યારબાદ 24 જૂને એન્કર ભાગ રજૂ કરવામાં…

Read More

જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને એડવાઈઝરી બિઝનેસ માટે SEBIની મંજૂરી

મુંબઈ, 11 જૂન: જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા રેગ્યુલેટરી મંજૂરી આપવામાં આવી છે. SEBI દ્વારા તા. 26 મે, 2025 ના…

Read More