તાજેતરમાં લિસ્ટેડ 25 ટકાથી વધુ IPOમાં નેગેટિવ રિટર્નના કારણે રિટેલ, NIIનો રસ નબળો પડી રહ્યો છે

અમદાવાદ, 19 માર્ચઃ નબળા લિસ્ટિંગ અને નીચા કે નેગેટિવ રિટર્નના કારણે તાજેતરમાં યોજાયેલા આઇપીઓમાં રિટેલ અને બિન-સંસ્થાકીય રોકાણકારો તરફથી સબ્સ્ક્રિપ્શનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જોકે સંસ્થાકીય રોકાણકારો દ્વારા એકંદર માંગને ટેકો મળ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ 25 ટકાથી વધુ IPOમાં શૂન્ય કે નેગેટિવ રિટર્નના કારણે રિટેલ, NIIનો રસ નબળો પડી રહ્યો છે. તાજેતરમાં શરૂ કરાયેલા…

Read More

Sedemac Mechatronics: લાંબાગાળા માટે લાયક રૂ. 1,087 કરોડનો IPO 4 માર્ચે ખુલશે

23 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 326 કરોડ એકત્ર કર્યા અમદાવાદ, 3 માર્ચઃ પુણે સ્થિત કંટ્રોલ-ઇન્ટેન્સિવ કમ્પોનન્ટ્સ નિર્માતા Sedemac Mechatronics તેના 1,087 કરોડના IPO પૂર્વે 2 માર્ચે 23 એન્કર રોકાણકારો પાસેથી 325.88 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ મહિનાનો પહેલો IPO 4 માર્ચે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 માર્ચે બંધ થશે. પ્રાઇસબેન્ડ રૂ. 1,287–1,352 નક્કી…

Read More