Stock Market Next Week: નિફ્ટી માટે 22 હજારની સપાટી અતિ મહત્વની, ધીમા ધોરણે સુધારાની શક્યતા

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 પોઈન્ટ સુધરી તેના રેકોર્ડ લેવલ 73427.5ની નજીક 73142.8 પર પહોંચ્યો હતો. નિફ્ટી50 22297.50ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયાલ્ટી…

Read More

Nifty 50 All Time High: નિફ્ટી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ કર્યું

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયા છે. નિફ્ટી 50 આજે 22249.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ સ્થિર ટ્રેડ થઈ રહ્યો હતો. 11.21 વાગ્યે 22197 પર ફ્લેટ ટ્રેડેડ હતો. નિષ્ણાતોના મતે નિફ્ટી-50 અને સેન્સેક્સમાં ઉછાળા માટે બેન્કિંગ સ્ટોક્સે પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. સેન્સેક્સ પણ જે 73267.80ની ટોચે પહોંચ્યા…

Read More

HDFC Bankના શેર પર મોર્ગન સ્ટેનલીએ 50% સુધી ઉછાળાની આગાહી કરી, બિઝનેસ ગ્રોથમાં વૃદ્ધિની સંભાવના

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફ્રમ મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્કના શેર પર ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યા બાદ HDFC બેન્કનો શેર 16 ફેબ્રુઆરીના રોજ લગભગ 1 ટકા વધીને રૂ. 1,424 થયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર રૂ. 2110ના ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે છેલ્લા બંધ સામે 50 ટકા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી મર્જર પછી…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સે HDFC બેન્કના શેરોમાં રોકાણ વધાર્યું, માર્કેટમાં ઘટાડાનો લાભ

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ જાન્યુઆરીમાં એચડીએફસી બેન્કના શેરોમાં ઘટાડાનો લાભ લેતાં મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં આશરે 1.53 કરોડના શેર વેચ્યા બાદ જાન્યુઆરીમાં રૂ. 13850 કરોડના 8.83 કરોડના શેર ખરીદ્યા હતા. જાન્યુઆરી 2024 સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ પાસે 136.26 કરોડ એચડીએફસી બેન્કના શેર હતા, જે ડિસેમ્બર 2023માં 127.44 કરોડ હતા. પ્રાઇમડેટાબેઝ ડેટા અનુસાર,…

Read More

રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સની ટોચની કંપની બનવાની સફર…

Read More

Tata Motorsનો શેર 5 ટકા ઉછાળા સાથે રેકોર્ડ ટોચે, ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટાટા મોટર્સનો શેર તેના Q3FY24ના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે 5 ટકા વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ મારૂતિ સુઝુકીનું રૂ. 3.16 લાખ કરોડની માર્કેટ કેપ વટાવી ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની હતી. જો કે, બાદમાં શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ પહોંચતાં માર્કેટ કેપ 2.84 લાખ કરોડ થઈ…

Read More