માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19073-19013, રેઝિસ્ટન્સ 19184- 19235, ઇન્ટ્રા-ડે વોચઃ IDFC ફર્સ્ટ, JSW સ્ટીલ

અમદાવાદ, 3 નવેમ્બરઃ ગુરુવારે india V/s Srilanka મેચમાં જે રીતે ઇન્ડિયાએ સેમિ ફાઇનલમાં એન્ટ્રી લીધી તે જ રીતે ઇન્ડિયન શેરબજારોએ પણ ફેડ, ક્રૂડ, કરન્સી અને જિયોપોલિટિકલ ક્રાઇસિસને કોરાણે મૂકીને ફરી સુધારાની વાટ પકડી હતી. નિફ્ટી-50 19400 પોઇન્ટનું અતિ મહત્વનું ક્રોસઓવર ધરાવવા સાથે સાથે ઓક્ટોબરના હાઇ- લો પણ આ લેવલને અનુલક્ષીને બનાવ્યા છે. નીચામાં 19000 અને…

Read More

માર્કેટ લેન્સઃ 19400 ક્રોસ કરવામાં નિષ્ફળ નિફ્ટી 19000 તોડવા તત્પર બન્યો

નિફ્ટી સપોર્ટ 19015- 18908, રેઝિસ્ટન્સ 19288- 19454, ઇન્ટ્રા-ડે વોચઃ HDFC બેન્ક અમદાવાદ, 26 ઓક્ટોબરઃ 19400 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી તેમજ 200 દિવસીય એવરેજ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલો નિફ્ટી હવે 19000 તોડવા તત્પર બન્યો છે. છેલ્લા સાત દિવસમાં 800 પોઇન્ટથી વધુનું ગાબડું પડવા સાથે નિફ્ટી માટે હવે સપોર્ટ લેવલ્સ 19015-18908 પોઇન્ટ દેખાય છે. બેન્ક નિફ્ટી માટે પણ…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ TORRENT PHARMA, PNB HOUSING, NESTLE, JSW STEEL

અમદાવાદ, 25 ઓક્ટોબર જેફરીઝ/ Amber Ent: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3990  (પોઝિટિવ) Amber Ent/CLSA: બાય ઓન કંપની જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 3650  (પોઝિટિવ) Amber Ent પર GS: કંપની પર બાય જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 2990  (પોઝિટિવ) ટોરેન્ટ ફાર્મા/ GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2325 (પોઝિટિવ)…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19174- 19066, રેઝિસ્ટન્સ 19473- 19664, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, SRF, લૌરસ લેબ

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ સળંગ ચાર દિવસના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે નિફ્ટીએ 19300 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ અને સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી એમ ત્રણ મિથુન રાશિની ક્રાઇસિસના કારણે માર્કેટનું મોરલ ડાઉન રહ્યું છે. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ સૂચવે છે માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાં પણ છે. નિફ્ટીએ તેની 19400 પોઇન્ટની 200 દિવસીય…

Read More

4 દિવસમાં સેન્સેક્સમાં 1856 પોઇન્ટનું ધોવાણ, નિફ્ટીએ 19300ની સાયકોલોજિકલ સપાટી તોડી

Date Open High Low Close 17/10 66558 66560 66309 66428 18/10 66474 66475 65842 65877 19/10 65485 65870 65344 65629 20/10 65437 65555 65309 65398 23/10 65419 65454 64503 64572 અમદાવાદ 23 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારો ઉપર ધીરે ધીરે મંદીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. સળંગ ચાર દિવસથી ચાલી રહેલા પ્રોફીટ સેલિંગે સોમવારે નવા સપ્તાહની શરૂઆતમાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19531-19437, રેઝિસ્ટન્સ 19700- 19776, ઇન્ટ્રા-ડે વોચઃ મહિન્દ્રા

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી-50 વૈશ્વિક નબળા સંકેતો પાછળ ગેપડાઉન સાથે ખૂલીને ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે વીકલી એક્સપાયરી સાથે નીચે બંધ રહ્યો હતો. જ્યાં સુધી 19800નું મહત્વનું ટેકનિકલ રેઝિસ્ટન્સ કૂદાવે નહિં, ત્યાં સુધી શેરબજારોમાં લાંબી તેજીના અણસાર નહિં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટની અસ્થિરતા પણ માર્કેટ સેન્ટિમેન્ટને વારંવાર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19607- 19543, રેઝિસ્ટન્સ 19788- 19905 ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, PFC, ક્યુમિન્સ

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ નિફ્ટી ફરી એકવાર 19850 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં અને તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફ ગયો છે. અત્રેથી વારંવાર ઉલ્લેખ કરાયો છે કે, નિફ્ટી આ લેવલ ક્રોસ કરી બંધ રહે પછી જ મધ્યમથી લાંબાગાળાના લેણનો વિચાર કરવો. ત્યાં સુધી માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથેના ટ્રેડિંગની જ સ્ટ્રેટેજી અપનાવી રાખવી હિતાવહ રહેશે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19775- 19738, રેઝિસ્ટન્સ 19849- 19886, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમ, બર્જર પેઇન્ટ

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ બુધવારે નિફ્ટી-50એ 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ રહેવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી હવે 20000 પોઇન્ટ તરફ આગળ વધવાની તૈયારી કરે છે. દિવાળી કે ક્રિસમસ તે તો સમય જ બતાવશે કે, નિફ્ટી ઓલટાઇમ હાઇ કેટલા પોઇન્ટ  સુધીની સફર નોંધાવશે. પરંતુ શોર્ટ રન માટે નિફ્ટી માટે…

Read More