NIFTY OUTLOOK: SUPPORT 17765- 17671, RESISTANCE 17949- 18039

અમદાવાદઃ ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં પણ માર્કેટમાં તીવ્ર ઘટાડા સાથે નિફ્ટી- 50એ 38 પોઇન્ટના ઘટાડા4 સાથે 187858 પોઇન્ટની સપાટીએ બંધ આપીને 18900 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપોર્ટની સપાટી તોડી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયેલા છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મત અનુસાર નિફ્ટીએ 100 ડે એસએમએ 17906 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે સૂચવે છે…

Read More

SENSEX- NIFTYમાં સતત 3જા દિવસે ઘટાડો, નિફ્ટી 17900 નીચે

અમદાવાદ: BSE SENSEX આજે વધુ 0.25 ટકા ઘટ્યો હતો. વૈશ્વિક બજારોના સાવચેતીના ટોન બાદ ભારતીય શેરબજારો સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યા હતા.બીએસઈ SENSEX 141 POINTS ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 17900ની નીચે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE SENSEX ઉપરમાં 60,290.35 અને નીચામાં 59,632.32 POINTSની રેન્જમાં ટ્રેડ થયા બાદ 147.47 POINTS અથવા…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17821- 17747, RESISTANCE 17973- 18051

અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ 17824- 17976ની રેન્જમાં રમી છેલ્લે 18 પોઇન્ટના લોસ સાથે 17896 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ફ્લેટ ટૂ પોઝિટિવ રહી હતી. મિક્સ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા સાથે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ મહત્વની ઇવેન્ટ્સની ફળશ્રુતિની રાહ જોઇ રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીને 17095 પોઇન્ટની 100 દિવસની એસએમએ આસપાસ સપોર્ટ મળી રહ્યો છે….

Read More

ક્લોઝિંગ બેલ: સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે બંધ

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો અને ઇકોનોમિના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારો વોલેટિલિટી વચ્ચે પણ છેલ્લે સ્થિર બંધ રહ્યા હતા.  દિવસ દરમિયાન બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ થઈને બંધ થયા હતા. એરટેલ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સ ટોપ લુઝર્સમાં હતા. જ્યારે ઈન્ડિયન ઓઈલ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઉછાળો જોવા મળ્યો…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17804- 17694, RESISTANCE 18076- 18238

અમદાવાદઃ સોમવારની સંગીન સુધારાની ચાલ મંગળવારે મંદ પડી ગઇ અને નિફ્ટીએ 187 પોઇન્ટની પીછેહટ નોંધાવી. 17914 પોઇન્ટનું લેવલ ફરી પાછું આવી ગયું કે જ્યાંથી માર્કેટ ટ્રેન્ડ નક્કી થઇ શકે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે ખરડાઇ રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી તેની 50 ડે અને 20 ડે ઇએમએમાં ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ દર્શાવી…

Read More

શેરબજારો: આગે કૂઆ પીછે ખાઇઃ સેન્સેક્સ 631 પોઇન્ટ તૂટ્યો

નિફ્ટી ફરી 18000 પોઇન્ટની નીચે, ટીસીએસના પરીણામો બજારને માફક ના આવ્યા અમદાવાદઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કેસિનો કલ્ચરમાં કન્વર્ટ થઇ રહ્યા હોય તેમ એક દિવસ 700- 800 પોઇન્ટના ઉછાળા પછી 3-4 દિવસમાં 1000- 1200 પોઇન્ટના કરેક્શનનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે 847 પોઇન્ટ સુધરેલો સેન્સેક્સ મંગળવારે પાછો 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ બંધ રહ્યો…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17978- 17854, RESISTANCE 1813- 18265

અમદાવાદઃ 2023ના બીજા સપ્તાહની શરૂઆત 242 પોઇન્ટના સુધારા સાથે થઇ છે. નિફ્ટી 18100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ સુધરી પોઝિટિવ થઇ છે. સળંગ 3 ટ્રેડિંગ સેશનના ભારે ઘસારા બાદ થોડું ઘણું વેલ્યૂ બાઇંગ પણ જોવાયું છે. ટેકનિકલી જોઇએ તો ઉપરમાં નિફ્ટી માટે 18142- 18167 પોઇન્ટની સપાટીઓ નજીકની રેઝિસ્ટન્સ જણાય છે….

Read More

સેન્સેક્સમાં 847 પોઇન્ટની રાહત રેલી, 9 ઇન્ડાઇસિસમાં એક ટકાથી વધુ સુધારો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં નરમાઇનો ટોન નોંધાવ્યા પછી ભારતીય શેરબજારોમાં સોમવારે 3 દિવસની પીછેહટ પછી તમામ સેક્ટોરલ્સમાં રાહત રેલી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 846.94 પોઇન્ટના સુધારા સાથે 60747.31 પોઇન્ટ અને નિફ્ટી 241.70 પોઇન્ટના સુધારા સાથે 18101.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં એટલો હેવી વધારો નહિં આવે તેવો આશાવાદ તેમજ…

Read More