NIFTY OUTLOOK: SUPPORT 18383- 18269, RESISTANCE 18638- 18778

અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18536- 18502, RESISTANCE 18624- 18650

અમદાવાદઃ ગુરુવારે રેન્જ બાઉન્ડ માર્કેટમાં પણ પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. પરંતુ જે રીતે વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા. તે દર્શાવે છે કે, માર્કેટમાં કોન્ફિડેન્સ લેવલ નીચું રહેવાં સાથે ટ્રેડર્સમાં  પ્રોફીટ બુકિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપ્સમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સાવચેતીનો સૂર જોવાઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More

NIFTY OUTLOOK: SUPORT 18630- 18563, RESISTANCE 18772- 18849

અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે 116 પોઇન્ટના કરેક્શન સાથે 18969 પોઇન્ટનું લેવલ બંધ આપ્યું હતું. જે સોમવારના ઓપનિંગ માટે સપોર્ટ લેવલ હતું. જે તૂટ્યું છે. તે ઉપરાંત 18630 પણ તૂટ્યું છે. હવે દિવસ દરમિયાન 18563 પોઇન્ટ અતિ મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. જો એ તૂટે તો કરેક્શન ઘેરાઇ શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અનુસાર સ્મોલકેપ…

Read More

Sensex 8 ટ્રેડિંગ સેશનમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ 415 પોઈન્ટનું કરેક્શન

માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ પરંતુ બ્રેડ્થ પોઝિટિવ વચ્ચે પ્રોફીટ બુકિંગનો માહોલ અમદાવાદ: ભારતીય શેરબજારો સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી વધ્યા બાદ આજે કરેક્શનનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ આજે 415.69 પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું. પરંતુ શુક્રવારના રોજ દલાલ સ્ટ્રીટ પર આખલાની તેજીને 415.69 પોઇન્ટની પ્રોફીટ બુકિંગની નથ પહેરાવાઇ હતી….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18765- 18717, RESISTANCE 18874- 18936

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારોમાં સંગીન સુધારાની ચાલ પાછળ ભારતીય શેરબજારોએ સળંગ છઠ્ઠા દિવસે પણ તેજીની ચાલ નવી ઊંચાઇ સર કરી હતી. સેન્સેક્સ 65000 અને નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી રહ્યા છે. ગુરુવારે નિફ્ટીએ 54 પોઇન્ટના સુધારા સાથે 18812 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી-50માં ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન…

Read More

સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે, 7 સેશનમાં BSE Mcap Rs. 7.60 લાખ કરોડ વધી

સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો પાવર, રિયાલ્ટી, મેટલ, ઓટો અને ટેલિકોમ્યુનેક્શન્સના શેર્સમાં જોરદાર ઉછાળો એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા અમદાવાદ: વિદેશી રોકાણકારોની મજબૂત લેવાલી તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાના…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18554- 18490, RESISTANCE 18680- 18742

અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે 18678 પોઇન્ટનો નવો હાઇ બનાવવા સાથે સુધારાની આગેકૂચ જાળવી રાખી અને છેલ્લે 55 પોઇન્ટના સુધારા સાથે 18618 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ઇક્વલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ચાર્ટ ઉપર નિફ્ટીએ હાયર એન્ડ નજીક ડોજી કેન્ડલ રચીને 18480- 18580ના લેવલ્સ કરતાં ઉપર  બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં શોર્ટ…

Read More

સળંગ છ દિવસની સુધારામાં સેન્સેક્સ 1537 ઉછળી 62682 પોઇન્ટની નવી ટોચે

અમદાવાદઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ બનવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટમાં સતત તેજીની ચાલ સાથે સેન્સેક્સ આજે વધુ 177.04 પોઇન્ટના સુધારા સાથે 62681.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન 62687 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સળંગ 6 દિવસની સુધારાની ચાલમાં સેન્સેક્સે 1537 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ પોઝિટિવ વિગત…

Read More