SENSEXમાં 361 POINTSની રાહત રેલી, NIFTY POINT 118 સુધર્યો
અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ 361.01 પોઇન્ટના સુધારા સાથે 60927.43 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 117.70 પોઇન્ટના સુધારા સાથે 18132.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કોવિડ ક્રાઇસિસ હળવી થવાના અણસારો તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવવા સાથે ભારતીય શેરબજારોમાં મોટાભાગના સેક્ટોરલ્સમાં એકથી 4.6 ટકા સુધીનો સંગીન સુધારો રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- માર્કેટ સેન્ટિમેન્ટ…
