RBIએ રેટ 6.5% જાળવ્યો પણ NIFTY 19550 જાળવવામાં નિષ્ફળ

અમદાવાદ, 10 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5 ટકાની સપાટીએ યથાવત રહ્યા પણ ફુગાવાનો અંદાજ વધ્યા બાદ ગુરુવારે ઘરેલૂ શેરબજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY-50 19550 પોઇન્ટની સપાટી પણ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. તો BSE SENSEX 308 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે NIFTY 19550ની નીચે બંધ રહ્યો હતો. RBIએ 1 લાખ…

Read More

MARKET MORNING: BUY GODREJ IND, HDFC LIFE, SWAN, IRCTC

અમદાવાદ, 10 ઓગસ્ટઃ મંગળવારે સેન્સેક્સે 149 પોઇન્ટની રાહત રેલી સાથે 65995 પોઇન્ટ અને નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 19632 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ શરૂઆત 19600ની નીચે કરી હતી અને નીચામાં 19467 પોઇન્ટ સુધી ઘટ્યા બાદ છેલ્લા એક કલાકમાં રાહત રેલી જોવાઇ હતી. જેમાં તમામ ઘટાડો સરભર કરવા સાથે નિફ્ટી પોઝિટિવ…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19513- 19404, RESISTANCE 19696- 19760

અમદાવાદ, 10 ઓગસ્ટઃ નિફ્ટીએ 19480ની સપાટીએ ડેઇલી ઇન્ટ્રા-ડે ચાર્ટ ઉપર ડબલ બોટમની રચના કરી છે. અને ત્યાંથી લોસ કવર કરવા સાથે 20 દિવસની એસએમએ આસપાસ બંધ આપ્યું છે. પરંતુ 19700 પોઇન્ટની સપાટી આગેકૂચ માટે ક્રોસ થવી એટલી જ જરૂરી રહેશે. ત્યારબાદ બ્રેકઆઉટ ગણી શકાય. ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા છે. તે જોતાં સ્ટોક…

Read More

છેલ્લા કલાકની લેવાલીથી SENSEX 149 પોઈન્ટ્સ સુધર્યો, NIFTY 19600 ક્રોસ

અમદાવાદ, 9 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠક અગાઉ બુધવારે સ્થાનિક શેરબજારો ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા કલાકમાં જોવાયેલા વેલ્યુ બાઇંગના પગલે મેટલ, ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં સુધારા સાથે SENSEX 149 પોઈન્ટ્સ વધ્યો હતો જ્યારે NIFTY 19600ની ઉપર બંધ રહ્યો હતો. અમેરિકામાં મૂડીઝના બેન્કિંગ ડાઉનગ્રેડની અસરથી અમેરિકાના બજારોમાં કડાકા બાદ આજે એશિયાના…

Read More

MARKET LENS: NIFTY SUPORT 19541- 19485, RESISTANCE 19637- 19677

ઇન્ટ્રા-ડે પીક્સઃ આઇસીઆઇસીઆઇ બેન્ક, હવેલ્સ ખરીદો, એસ્કોર્ટ્સ નેગેટિવ અમદાવાદ, 8 ઓગસ્ટઃ સોમવારે નિફ્ટીએ વધુ સુધારા સાથે 19600ની સપાટી પાછી મેળવવા કોશિશ કરી છે. એકવાર 19700 ક્રોસ થયા પછી માર્કેટ કોન્ફિડેન્સ પાછો આવી શકે છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ 19300નો મજબૂત સપોર્ટ જાળવી રાખવા સાથે હાયર ટોપ ફોર્મેશન નોંધાવ્યું છે. ડેઇલી ચાર્ટ પર આરએસઆઇ સુધારા…

Read More

MARKET LENS: NIFTY SUPORT 19456- 19395, RESISTANCE 19558- 19600

અમદાવાદ, 7 ઓગસ્ટઃ માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાંથી ધીરેધીરે ઊભરી રહ્યું છે. યુએસ રેટિંગ અને અન્ય નેગેટિવ સમાચારોની અસર ઓસરી રહી છે. શુક્રવારે નિફ્ટીએ ફરી 19500 પોઇન્ટની રાહતની સપાટી હાંસલ કરી લીધી છે. ટેકનિકલી જોઇએ તો 19630 પોઇન્ટની એવરેજ અને 19300 પોઇન્ટની વચ્ચે નિફ્ટી હજી ઝોલા ખાઇ રહ્યો છે. તે જોતાં આઇધર ઓરની સ્થિતિ અનુસાર નિફ્ટી જે…

Read More

સેન્સેક્સનું સસ્પેન્સઃ 57000 કે મિરર ઇફેક્ટ 75000

મોર્ગનની પસંદગીની યાદીમાં લાર્સન અને મારૂતિ ઇન ટાઇટન આઉટ અમદાવાદ, 6 ઓગસ્ટઃ કેલેન્ડર વર્ષ 2023 સમગ્ર રીતે જોઇએ તો શેરબજાર, સોના- ચાંદી સહિતના મૂડીરોકાણ સ્રોત માટે તેજીનું પૂરવાર થઇ રહ્યું છે. પરંતુ સેન્સેક્સ જે રીતે 67000 ક્રોસ થયા પછી બજારમાં કરેક્શન મોડના કારણે સામાન્ય રોકાણકાર વર્ગનું માનસ ફરી વેચવાલીનું બન્યું છે. જે રીતે ડિસેમ્બર-22માં સેન્સેક્સે…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19273- 19164, RESISTANCE 19514- 19646

અમદાવાદ, 4 ઓગસ્ટઃ વેચવાલીના વહેણમાં ભારતીય શેરબજારોએ મેળવેલો છેલ્લા એક માસનો સુધારો બે દિવસમાં તણાઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. નિફ્ટી-50 તેની એક માસની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તેની 20 દિવસીય એવરેજથી નીચે રહેલો નિફ્ટી મહત્વના ટેકાના લેવલ્સથી નીચે રમી રહ્યો છે. અવરલી ચાર્ટ ઉપર મહત્વના ટેકાના લેવલ ઉપર અને આરએસઆઇ રિવર્સલ પેટર્ન…

Read More