ઈરેડાની ગિફ્ટ IFSC મારફતે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગ વધારવા પોલિસી સપોર્ટ માટે તરફેણ

ગિફ્ટ સિટી, ગાંધીનગર, 3 માર્ચઃ   ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ના સહયોગથી ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા યોજાયેલ રાઉન્ડટેબલ બેઠકમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (CMD) શ્રી પ્રદીપ કુમાર દાસે ભારતના રિન્યુએબલ એનર્જી (RE) ટ્રાન્ઝીશન માટે ઓફશોર મૂડીભંડોળ એકત્રિત કરવાની બાબત અંગે IREDAના દ્રષ્ટિકોણને રજૂ કર્યો હતો….

Read More

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ FMEG ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય મહારાષ્ટ્ર સુધી વિસ્તાર્યો

મુંબઇ, 3 માર્ચ: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ મુંબઈ ખાતે યોજાયેલા બ્રાન્ડ લોન્ચ કાર્યક્રમ દરમિયાન પોતાની સંપૂર્ણ વાયર અને સ્વીચગિયર પોર્ટફોલિયોના લોન્ચ સાથે મહારાષ્ટ્રમાં પોતાના કન્સ્યુમર બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કંપનીની રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણ વ્યૂહરચનામાં મહત્વનો પડાવ સાબિત થશે. ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કેટેગરીમાં સુરક્ષા, વિશ્વસનીયતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલા…

Read More

33.72 કરોડ ભારતીય પરિવારોમાંથી ફક્ત 3.21 કરોડ (9.5%) લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે

53% ભારતીય પરિવારો ETFના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત છે પરંતુ 6.7% રોકાણ ધરાવે છે અમદાવાદ, 3 માર્ચઃ છેલ્લા દાયકામાં ભારતીયોમાં રોકાણકારોના શિક્ષણ માટે સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાના પ્રયાસોએ નાણાકીય ઉત્પાદનોમાં જાગૃતિનો સ્પષ્ટપણે વિસ્તાર કર્યો છે. જોકે, સેબીના રોકાણકાર જાગૃતિ સર્વે 2025નું એનાલિસિસ દર્શાવે છે કે જાગૃતિ આપમેળે ભાગીદારીમાં પરિણમતી નથી. સર્વે મુજબ, ભારતમાં 63%…

Read More

Sedemac Mechatronics: લાંબાગાળા માટે લાયક રૂ. 1,087 કરોડનો IPO 4 માર્ચે ખુલશે

23 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 326 કરોડ એકત્ર કર્યા અમદાવાદ, 3 માર્ચઃ પુણે સ્થિત કંટ્રોલ-ઇન્ટેન્સિવ કમ્પોનન્ટ્સ નિર્માતા Sedemac Mechatronics તેના 1,087 કરોડના IPO પૂર્વે 2 માર્ચે 23 એન્કર રોકાણકારો પાસેથી 325.88 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ મહિનાનો પહેલો IPO 4 માર્ચે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 માર્ચે બંધ થશે. પ્રાઇસબેન્ડ રૂ. 1,287–1,352 નક્કી…

Read More

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે GOLD SILVER ETF 7% સુધી ઉછળ્યા

અમદાવાદ, 3 માર્ચઃ સોમવારના શરૂઆતના ટ્રેડિંગમાં GOLD SILVERના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. કારણ કે પશ્ચિમ એશિયામાં જિયો પોલિટિકલ તણાવને કારણે વૈશ્વિક બુલિયનના ભાવમાં વધારો થયો અને સલામતી તરફ ઉડાન શરૂ થઈ હતી. ટાટા સિલ્વર ETF માં 7 ટકાથી વધુનો ઉછાળો, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF અને SBI સિલ્વર ETF દરેક 6 ટકાથી…

Read More

ટેકનિકલ વ્યૂ: જો NIFTY બજેટ-ડે લોઅર લેવલ તોડે તો મંદી ઘેરી થઈ શકે; ટૂંકા ગાળામાં નિફ્ટી 24500-25000ની રેન્જમાં ટ્રેડ થવાની સંભાવના

વોર ગેમમાં નેગેટિવ/ પોઝિટિવ ઇફેક્ટ ધરાવતાં સેક્ટર્સ અને વોચમાં રાખવા જેવાં શેર્સ કયા સેક્ટર્સને નેગેટિવ ઇફેક્ટ Chemicals, fertilizers, paints and FMCG, EXPORT, IMPORT, AVIATION, PAINTS, CHEMICALS, AUTO, FMCG, કયા સેક્ટર્સને પોઝિટિવ ઇફેક્ટ DEFENCE, OIL, RENUABLE ENERGY, SHIPING, OIL MARKETING COS WAR ADVANTAGE SHARES BEL, PARAS DEFENCE, ONGC, COCHINSHIP, IDEAFORGE યુએસ- ઇઝરાયેલ -ઈરાન વોર VIXને 9…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 25000ની સાયકોલોજિકલ સપાટી તોડે તો 24850 સુધી ઘટી શકે, Gift Nifty falls 200 points

જિયો-પોલિટિકલ ક્રાઇસિસને કારણે GIFT નિફ્ટી નબળા OPENINGનો સંકેત આપે છે. નિષ્ણાતો 2 માર્ચે બજાર ગેપ-ડાઉન ખુલવાની અપેક્ષા રાખે છે, નિફ્ટી સાયકોલોજ્કલ લેવલ 25,000 ઝોન તોડી શકે છે, ત્યારબાદ 24,850 સપોર્ટ (સપોર્ટ ટ્રેન્ડલાઇન) તરફ આગળ વધે તેવી ધારણા છે Gift Nifty falls 200 points, signals weak start for Sensex Stocks to Watch: Atul, BharatForge, JKBank, IOC,…

Read More

BROKERS CHOICE: BHARTIAIR, ETERNAL. PSUBNKS, AUTOCOS, BPCL, IOCL, HPCL

AHMEDABAD, 2 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 2380 (Positive) Nomura on Bharti Airtel: Maintain Buy on Company, target price at…

Read More