અમદાવાદ, 20 માર્ચઃ શક્તિ પમ્પસે રૂ. 200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યા બાદ આજે શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. QIP ઇશ્યૂની ફ્લોર પ્રાઇસ શેર દીઠ રૂ. 1,272.09 નક્કી કરવામાં આવી છે, જે આગલા દિવસના બંધ ભાવ સામે 5 ટકા ડિસ્કાઉન્ટ છે.Continue Reading