શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં AUM વધારી રૂ. 2500 કરોડની કરશે
અમદાવાદ, 14 સપ્ટેમ્બર: એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (SHFL)ની જુલાઇ-23 સુધીમાં રાજ્યમાં તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2050 કરોડ હતી. કંપની માર્ચ-24 સુધીમાં એયુએમ વધારીને રૂ. 2500 કરોડ કરવાની યોજના ધરાવે છે. સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકોને લક્ષ્યમાં રાખતાં કંપની નોન-મેટ્રો કેન્દ્રો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે…
