અમદાવાદ, 26 નવેમ્બર: પેન્ટોમેથ ગ્રુપનો ભાગ એવા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેને તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે. આ એક સૌપ્રથમ પ્રકારનું વ્યૂહરચના સંચાલિત પ્રોડક્ટ છે જેને પારદર્શક અને સુવ્યવસ્થિતContinue Reading