IPO Listing: સાંઈ સિલ્ક 4 ટકા અને સિગ્નેચરગ્લોબલ 16 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ શેરબજારમાં હેવી પ્રોફિટ બુકિંગના માહોલ વચ્ચે આજે વધુ બે આઈપીઓએ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવવામાં સફળ રહ્યા છે. સાંઈ સિલ્ક (કલામંદીર)નો આઈપીઓ 3.65 ટકા પ્રિમિયમે અને સિગ્નેચરગ્લોબલનો આઈપીઓ 15.58 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. બીએસઈ ખાતે સાંઈ સિલ્કનો આઈપીઓ રૂ. 222ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 230.10ના ભાવે લિસ્ટેડ થયા બાદ 9.84 ટકા વધી 243.85ની ઓલટાઈમ…
