Gold Prices: સોનુ સતત નવી રેકોર્ડ ટોચે, સ્થાનીય સ્તરે પણ ભાવ 72 હજાર તરફ આગળ વધ્યો

અમદાવાદ, 4 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે સોનુ સતત નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જેરોમ પોવેલના નિવેદનથી વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ વધતાં સેફ હેવન અર્થાત કિંમતી ધાતુઓની માગ વધી છે. વૈશ્વિક સોનું આજે 2324.80 ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. સ્થાનીય બજારમાં પણ સોનાનો ભાવ ગઈકાલે રૂ. 700 વધી રૂ. 71700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો….

Read More

Stock Market Today: અમદાવાદ ખાતે સોનુ રેકોર્ડ 71 હજારની સપાટીએ પહોંચ્યું, 3 માસમાં 9 ટકા ઉછાળો

અમદાવાદ, 1 એપ્રિલઃ શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 71 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનુ 8.97 ટકા ઉછાળા સાથે રૂ. 71 હજાર થયું છે. જેની કિંમત 1 જાન્યુઆરીએ રૂ. 63500 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 75500…

Read More

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.520ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલું

મુંબઈ, 19 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,609ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,719 અને નીચામાં રૂ.65,375 ના મથાળે અથડાઈ, રૂ.57 ઘટી રૂ.65,551ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.52,259 અને ગોલ્ડ-પેટલ માર્ચ…

Read More

MCX Report: Gold Futuresમાં રૂ. 179 અને Silver Futures રૂ. 122નો સુધારો

મુંબઈ, 27 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,385 અને નીચામાં રૂ.62,200ના મથાળે અથડાઈ, રૂ.179 વધી રૂ.62,328ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.167 વધી રૂ.50,052 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.6,115ના ભાવે…

Read More

Gold And Silver Rates: સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ.2,269 અને ચાંદીમાં રૂ. 5,825નો કડાકો

સોના-ચાંદી બજારની સ્થિતિ વિગત એક માસમાં કડાકો છેલ્લો બંધ ભાવ સોનું 1850 59400 ચાંદી 3000 71500 Gold (MCX) 2269 57105 Silver (MCX) 5599 69857 મુંબઈ, 3 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા એક માસથી મંદી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ. 2269 અને ચાંદીનો વાયદો રૂ. 5825…

Read More

MCX પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિક્સ વલણ

મુંબઈ, 26 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,867 સોદાઓમાં રૂ.5,313.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,749 અને નીચામાં રૂ.58,575ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.58,655ના ભાવે પહોંચ્યો હતો. આ…

Read More

સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.410 અને ચાંદીનો વાયદો રૂ.788 ગગડ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.274નો ઉછાળો

મુંબઈ, 16 સપ્ટેમ્બર-23: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,40,146 સોદાઓમાં રૂ.49,223.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,205 અને નીચામાં રૂ.58,354ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 ઘટી રૂ.58,588ના ભાવે પહોંચ્યો…

Read More

MCX WEEKLY REVIEW: સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં સાર્વત્રિક તેજી

મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,16,805 સોદાઓમાં રૂ.51,785.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,563 અને નીચામાં રૂ.58,492ના…

Read More