Stock Gain: SJVNનો શેર જાન્યુઆરીમાં 48 ટકા ઉછળ્યો, આજે વર્ષની નવી ટોચે
2024-01-29
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ પાવર જનરેશન પીએસયુ એસજેવીએન (SJVN Ltd.)ને આજે વધુ એક 100Mgનો સોલાર પ્રોજેક્ટ મેળવતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો છે. એસજેવીએને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યોજાયેલા ઈ-રિવર્સ ઓક્શનમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો છે. કંપની યુનિટદીઠ રૂ. 2.54ના ભાવે સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકશે. જેની અંદાજિત કોસ્ટ રૂ.Continue Reading

