માર્ચ એન્ડિંગ ઇફેક્ટ કે સ્પેક્યુલેશનના કેલ્ક્યુલેશન?!! એક સપ્તાહમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, પીએસયુ ઇન્ડેક્સ પણ 1672 પોઇન્ટ ગગડ્યો

અમદાવાદ, 13 માર્ચઃ સેન્સેક્સે તા. 7 માર્ચ-2024ના રોજ 74245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ત્યારે તમામ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મજબૂત હતા. બ્રોકર્સ, ફંડ હાઉસ અને ટીપ બાજો સ્મોલ- મિડકેપ શેર્સમાં ખરીદી અને તેજીના બ્યૂગલ ફુંકતા હતા ત્યારે સામાન્ય રોકાણકારોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સ્મોલકેપ, મિડકેપ્સ, પીએસયુ શેર્સમાં તેજીનો પરપોટો અચાનક ફુટી જશે. S&P BSE Small…

Read More

નિફ્ટી 20285ની સર્વોચ્ચ ટોચે, મેટલ, ટેલિકોમ, હેલ્થકેર સહિત 14 સેક્ટોરલ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ

ઓલટાઈમ હાઈ એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્મોલકેપ, મીડકેપ 52 વીક હાઈ ઓટો, રિયાલ્ટી, યુટિલિટી, મેટલ અમદાવાદ, 1 ડિસેમ્બરઃ દેશનો ઈકોનોમી ગ્રોથ અપેક્ષા કરતાં મજબૂત નોંધાતા તેમજ ફુગાવામાં અંકુશ સાથે કોર સેક્ટરમાં સ્થિર ગ્રોથને પગલે આજે શેરબજારમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. નિફ્ટી50એ 20285ની સર્વોચ્ચ ટોચ નોંધાવી ડિસેમ્બરમાં તેજીની શરૂઆત કરી…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સની સ્મોલ કેપ સ્કીમ્સમાં મૂડીરોકાણઃ હાઇ રિસ્ક હાઇ રિટર્ન

સ્મોલ-કેપ ફંડ શું છે? સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણના ફાયદા શું છે? સ્મોલ-કેપ ફંડ એ ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ છે જે સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે. સ્મોલ-કેપ કંપનીઓ કે જેની માર્કેટકેપ. રૂ. 17,390 કરોડ કરતા ઓછી હોય. (22 ડિસે.થી 23 જૂન સુધીના AMFI સરેરાશ માર્કેટ કેપ મુજબ). સ્મોલ-કેપ ફંડ્સમાં વધુ વળતર આપવાની ક્ષમતા હોય છે. આનું કારણ એ છે…

Read More

Multibagger Stock: Satin Creditcare Networkનો શેર નવ માસમાં 55 ટકા ઉછળ્યો, જાણો આગામી ટ્રેન્ડ

Satin Creditcare Networkનો મલ્ટીબેગર શેર વિગત ઉછાળો 2023(ટોચેથી) 55.57 ટકા 3 વર્ષ 275.65 ટકા સર્વોચ્ચ ટોચેથી -53.58 ટકા 52 વીક હાઈ 243.45 52 વીક લો 110.50 ઓલટાઈમ લો 46 અમદાવાદ, 15 સપ્ટેમ્બર-2023: સ્મોલકેપ શેરોમાં તેજીના સથવારે આજે સાટિન ક્રેડિટકેર નેટવર્કનો શેર 14 ટકા ઉછળી 243.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. સાટિન ક્રેડિટવેરએ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી…

Read More

Smallcap, હેલ્થકેર ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએ, ટેલિકોમ ઇન્ડેક્સ વર્ષની ટોચે

વિગત સેન્સેક્સ ટેલિકોમ સ્મોલકેપ હેલ્થકેર Previous 65721 1,863.62 35070 27852 Current 65920 1900.00 35209 28186 Open 65811 1,869.14 35155 27833 High 65978 1,906.07 35322 28195 Low 65748 1,869.14 35129 27832 (બપોરે 12.59 કલાકની સ્થિતિ મુજબ) અમદાવાદ, 7 ઓગસ્ટઃ બીએસઇ સેન્સેક્સ બપોરે 12.59 કલાકે 65907 પોઇન્ટની સપાટીએ રમી રહ્યો હતો. ત્યારે હેલ્થકેર અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઐતિહાસિક…

Read More

2022: સ્મોલકેપના 26 શેરોમાં 275 ટકા સુધીનું રિટર્ન

નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો માટે વર્ષ 2022 બહુ સારું રહ્યું નથી. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી સ્મોલકેપમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે, સ્માર્ટ રોકાણકારોએ ઘણા સ્મોલકેપ શેરોમાંથી કમાણી કરી છે. આ વર્ષે અત્યારસુધીમાં 26 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર બન્યા છે. જેમાં રોકાણકારોને 100 ટકાથી 274 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત થયું છે. સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ ક્રેસાન્ડા સોલ્યુશન્સે અત્યાર સુધીમાં 274 ટકાનો…

Read More